શોધખોળ કરો
Maharana Pratap Jayanti 2024: આજે મહારાણા પ્રતાપની જયંતી, જાણો આ દિવસનું મહત્વ
Maharana Pratap Jayanti 2024: આજે મહારાણા પ્રતાપની જયંતી, જાણો આ દિવસનું મહત્વ
પ્રતિકાત્મક તસવીર
1/7

દેશભરમાં આજે વીર પુરૂષ મહારાણા પ્રતાપજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. તેઓ મેવાડના સિંહ તરીકે ઓળખાય છે.
2/7

મહારાણા પ્રતાપ એક બહાદુર યોદ્ધા હતા. જેમણે મુઘલો સામે હલ્દીઘાટીની લડાઈ લડી હતી, જ્યાં તેમણે અદ્ભુત બહાદુરી અને દૃઢ સંકલ્પનું પ્રદર્શન કર્યું હતું.
Published at : 09 May 2024 03:21 PM (IST)
આગળ જુઓ





















