શોધખોળ કરો
Mahashivratri 2023: મહાશિવરાત્રી પર બની રહ્યો છે શુભ સંયોગ, શનિની સાડાસાતી અને ઢૈયાથી મળશી મુક્તિ
Mahashivratri 2023 Puja: મહાશિવરાત્રી ખૂબ જ ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે મહાદેવ અને માતા પાર્વતીની ભક્તિભાવપૂર્વક પૂજા કરવામાં આવે છે. તેનાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
મહાશિવરાત્રી
1/8

મહાશિવરાત્રીનો તહેવાર મહા વદ ચતુર્દશીના દિવસે ઉજવવામાં આવે છે. શિવભક્તો મહાશિવરાત્રીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. મહાશિવરાત્રીનો તહેવાર 18 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે.
2/8

આ દિવસે ભક્તો પૂર્ણ ભક્તિભાવથી શિવની પૂજા કરે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન શિવે માતા પાર્વતી સાથે કૈલાસ પર્વત પર લગ્ન કર્યા હતા.
Published at : 17 Feb 2023 03:17 PM (IST)
આગળ જુઓ





















