શોધખોળ કરો
Narak Chaturdashi 2023: કાળી ચૌદસ પર લક્ષ્મીજીની કૃપા મેળવવા કરી લો આ આસાન કામ
Narak Chaturdashi 2023: દિવાળીના એક દિવસ પહેલા જ છોટી દિવાળી ઉજવવામાં આવે છે. જેને નરક ચતુર્દશી, કાળી ચૌદસ અથવા રૂપ ચૌદસ પણ કહેવામાં આવે છે.
કાળી ચૌદસ, રૂપ ચતુર્દશી
1/5

આ દિવસે સાંજે દીવો પ્રગટાવવામાં આવે છે. છોટી દિવાળી સૌંદર્ય અને આયુષ્યનો દિવસ માનવામાં આવે છે.
2/5

આ દિવસે એક નાનકડો ઉપાય કરવાથી સમગ્ર વર્ષ દરમિયાન દેવી લક્ષ્મીની કૃપા તમારી સાથે રહે છે. તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ છે.
Published at : 11 Nov 2023 08:39 AM (IST)
આગળ જુઓ





















