શોધખોળ કરો
Navratri 2022 Ashtami: મહાઅષ્ટમીના દિવસે અમદાવાદના નગર દેવી મા ભદ્રકાલીના મંદિરે ઉમટ્યાં ભક્તો, જુઓ તસવીરો
Navratri Ashtami 2022: આજે નવરાત્રીનું આઠમું નોરતું છે. જેને મહાઅષ્ટમી અને દુર્ગાષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે માતાજીના દર્શનનું અનોખું માહાત્મ્ય છે.
અમદાવાદનું ભદ્રકાળી મંદિર
1/10

અમદાવાદના નગરદેવી માં ભદ્રકાળીના મંદિરે મહાઅષ્ટમીના દિવસે માઇ ભક્તોની ભારે ભીડ જામી. વહેલી સવારથી જ દર્શન કરવા ભક્તોએ લાઈન લગાવી હતી.
2/10

સિંહ ઉપર સવાર થઈ તેમ જ સોળ શણગાર સજીને મા ભક્તોને આશીર્વાદ આપ્યા હતા. માતાજીના દર્શન કરી ભક્તો ધન્ય થઈ ગયા હતા.
Published at : 03 Oct 2022 10:18 AM (IST)
આગળ જુઓ





















