શોધખોળ કરો
Diwali 2024: દિવાળી પર તેલ કે ઘી શેનાથી પ્રગટાવવા જોઇએ દીવાં
દિવાળી પર વાસ્તુ પ્રમાણે માટીના દીવા પ્રગટાવવા જોઈએ. આ દિવસે માત્ર દેવી લક્ષ્મીની પૂજામાં ઘીનો દીવો પ્રગટાવો
(તસવીર- એબીપી લાઇવ)
1/7

Diwali 2024: દિવાળીનો તહેવાર દીવા વગર અધૂરો છે. પૂજા ઉપરાંત આ દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આખા ઘરને દીવાઓથી પ્રકાશિત કરવામાં આવે છે, દિવાળી પર કયા દીવા પ્રગટાવવા જોઈએ - ઘી અથવા તેલ. જાણો અહીં...
2/7

દિવાળી પર વાસ્તુ પ્રમાણે માટીના દીવા પ્રગટાવવા જોઈએ. આ દિવસે માત્ર દેવી લક્ષ્મીની પૂજામાં ઘીનો દીવો પ્રગટાવો. દેવતાઓને પ્રસન્ન કરવા માટે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે.
Published at : 30 Oct 2024 01:56 PM (IST)
આગળ જુઓ





















