શોધખોળ કરો

Raksha Bandhan 2022 Date: રક્ષાબંધનની તારીખને લઈ મૂંઝવણમાં ન રહો, અહીં જાણો 11 અને 12 બંને દિવસે રાખડી બાંધવાનો શુભ સમય

શ્રાવણ પૂર્ણિમા 11મી ઓગસ્ટ 2022ના રોજ સવારે 10.38 કલાકે શરૂ થશે અને બીજા દિવસે 12મી ઓગસ્ટ 2022ના રોજ સવારે 7.05 કલાકે સમાપ્ત થશે.

પ્રતિકાત્મક તસવીર

1/6
રક્ષાબંધન સાવન પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે પૂર્ણિમા તિથિ 11-12 ઓગસ્ટ બે દિવસ માટે છે. આવી સ્થિતિમાં, રક્ષાબંધનની તારીખને લઈને ઘણી મૂંઝવણ છે. જાણો બંને દિવસે રાખડી બાંધવાનો સમય

2/6
શ્રાવણ પૂર્ણિમા 11મી ઓગસ્ટ 2022ના રોજ સવારે 10.38 કલાકે શરૂ થશે અને બીજા દિવસે 12મી ઓગસ્ટ 2022ના રોજ સવારે 7.05 કલાકે સમાપ્ત થશે. 11 ઓગસ્ટે ભદ્રકાળ આખો દિવસ રહેશે. ભદ્રા રાત્રે 8.51 કલાકે પૂર્ણ થશે. આવી સ્થિતિમાં, ઘણા લોકો 12 ઓગસ્ટના રોજ રક્ષાબંધન ઉજવી શકે છે.

3/6
જે લોકો 11મી ઓગસ્ટ 2022 મુહૂર્તના રોજ રક્ષાબંધનની ઉજવણી કરી રહ્યા છે તેઓ પ્રદોષ સમયગાળા દરમિયાન 08.52 મિનિટથી 09.20 મિનિટ સુધી રાખડી બાંધી શકે છે. આ દિવસે રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય છે.

4/6

5/6
પૂર્ણિમા તિથિ 12 ઓગસ્ટના રોજ માત્ર 07.5 મિનિટે સમાપ્ત થઈ રહી છે. આ દિવસે રાખડી બાંધવાનો શુભ સમય સવારે 05.52 થી 7.05 સુધીનો જ છે.

6/6
જો તમે 12 ઓગસ્ટે રાખડી બાંધી રહ્યા છો તો શુભ મુહૂર્તનું ધ્યાન રાખો, કારણ કે આ દિવસથી પંચક પણ મનાવવામાં આવે છે. પંચકી 12 ઓગસ્ટ 2022, શુક્રવારના રોજ બપોરે 2.49 વાગ્યાથી શરૂ થશે, જે મંગળવાર, 16 ઓગસ્ટના રોજ રાત્રે 9.07 વાગ્યા સુધી ચાલુ રહેશે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Narmada Parikrama: આ તારીખથી શરુ થશે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા,મેડીકલ સહિતની સુવિધા પુરી પાડવા તંત્ર સજ્જ

બલુચિસ્તાનમાં ફરી શરૂ થયો લોહિયાળ જંગ, બળવાખોરોએ PAK સેનાના અનેક કેમ્પ પર કર્યો હુમલો, હાઇવે હાઇજેક

બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'

HIV Crisis: દુનિયા પર સંકટ! 2030 સુધીમાં આ કારણે થશે 30 લાખ લોકોના મોત, વૈજ્ઞાનિકે આપી ચેતવણી

ABP Premium

વિડિઓઝ

Surat: પૂર્વ કોર્પોરેટરની ખંડણીના કેસમાં ધરપકડ કરવા SOGની ટીમ ઘુસી બાલ્કનીમાંથી ઘરમાં.. જુઓ વીડિયોમાંSurat: AAPના 8 કોર્પોરેટર સહિત 9 લોકો સામે નોંધાઈ રાયોટિંગની ફરિયાદ, જુઓ વીડિયોમાંAhemdabad: પનીર ખરીદતા પહેલા ચેતી જજો, શ્રીકિષ્ના ડેરીમાંથી ઝડપાયો નકલી પનીરનો જથ્થોSurat Crime: લગ્નની લાલચ આપી ઓળખ છુપાવી નરાધમે આચર્યુ મહિલા પર દુષ્કર્મ, જાણો આખો મામલો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Narmada Parikrama: આ તારીખથી શરુ થશે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા,મેડીકલ સહિતની સુવિધા પુરી પાડવા તંત્ર સજ્જ
Narmada Parikrama: આ તારીખથી શરુ થશે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા,મેડીકલ સહિતની સુવિધા પુરી પાડવા તંત્ર સજ્જ
બલુચિસ્તાનમાં ફરી શરૂ થયો લોહિયાળ જંગ, બળવાખોરોએ PAK સેનાના અનેક કેમ્પ પર કર્યો હુમલો, હાઇવે હાઇજેક
બલુચિસ્તાનમાં ફરી શરૂ થયો લોહિયાળ જંગ, બળવાખોરોએ PAK સેનાના અનેક કેમ્પ પર કર્યો હુમલો, હાઇવે હાઇજેક
બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'
બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'
HIV Crisis: દુનિયા પર સંકટ! 2030 સુધીમાં આ કારણે થશે 30 લાખ લોકોના મોત, વૈજ્ઞાનિકે આપી ચેતવણી
HIV Crisis: દુનિયા પર સંકટ! 2030 સુધીમાં આ કારણે થશે 30 લાખ લોકોના મોત, વૈજ્ઞાનિકે આપી ચેતવણી
દુનિયામાં કોઇ પાસે નહી રહે કામ, AIને લઇને એલન મસ્કે કરી મોટી ભવિષ્યવાણી

સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો

Myths Vs Facts: શું જરૂરિયાત કરતા વધુ ચા પીવાથી ફર્ટિલિટી પર થાય છે અસર? જાણો જવાબ

Video: દિવ્યાંગે વ્હીલચેર પરથી કર્યું 'બંજી જમ્પિંગ', ગદગદ થયા ગૌતમ અદાણી, X પર લખી આ મોટી વાત

Embed widget