શોધખોળ કરો
Raksha Bandhan 2024 Date: 18 કે 19 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન, જાણો રાખડી બાંધવાની તારીખ
Raksha Bandhan 2024 Date: 18 કે 19 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન, જાણો રાખડી બાંધવાની તારીખ
પ્રતિકાત્મક તસવીર
1/6

શ્રાવણ મહિનામાં ઘણા મહત્વપૂર્ણ તહેવારો આવે છે, જેમાંથી રક્ષાબંધન પણ એક છે. તે શ્રાવણના અંતિમ દિવસે અથવા શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. આવો જાણીએ આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે.
2/6

રક્ષાબંધન અથવા રાખી કેલેન્ડર મુજબ શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. પરંતુ રક્ષાબંધન તારીખ 18મી કે 19મી ઓગસ્ટે છે તે અંગે લોકોમાં મૂંઝવણમાં છે. તમને જણાવી દઈએ કે પંચાંગ અનુસાર પૂર્ણિમા તિથિ 19 ઓગસ્ટના રોજ સવારે 3:04 કલાકે હશે, જે રાત્રે 11:55 કલાકે સમાપ્ત થશે.
Published at : 06 Aug 2024 03:32 PM (IST)
આગળ જુઓ




















