શોધખોળ કરો
Rath Yatra: કેમ નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શું છે ખાસિયત
જગન્નાથ રથયાત્રા દર વર્ષે અષાઢી બીજે નીકળે છે. આ વર્ષે રથયાત્રા 7 જુલાઈ, 2024ને રવિવારના રોજ નીકળશે. આવો જાણીએ ચાર અદ્ભૂત કાણ, જેના કારણે આટલી મહત્વપૂર્ણ છે જગન્નાથ યાત્રા.
રથ યાત્રા
1/7

પૌરાણિક કથાઓના આધારે, ઘણા લોકો માને છે કે એકવાર શ્રી કૃષ્ણની બહેન સુભદ્રા તેના પિયર આવે છે, તેણીએ તેના ભાઈઓ કૃષ્ણ અને બલરામ સાથે શહેરની મુલાકાત લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પછી કૃષ્ણ બલરામ અને સુભદ્રા સાથે રથમાં શહેરની મુલાકાત લેવા જાય છે. ત્યારથી રથયાત્રા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે.
2/7

બીજી દંતકથા છે કે ગુંડીચા મંદિરમાં સ્થિત દેવી શ્રી કૃષ્ણની માસી છે, તે ત્રણેય ભાઈ-બહેનોને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે. આવી સ્થિતિમાં શ્રી કૃષ્ણ બલરામ અને સુભદ્રા સાથે 10 દિવસ માટે માસીના ઘરે આવ્યા છે.
Published at : 05 Jul 2024 07:11 PM (IST)
આગળ જુઓ





















