શોધખોળ કરો
ગાયને પહેલી રોટલી કેમ ખવડાવામાં આવે છે? જાણો ભૂત યજ્ઞ સાથે જોડાયેલ રહસ્ય
હિન્દુ ધર્મમાં ગાયને માતાનું સ્વરૂપ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, ગાયમાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગાયને પહેલી રોટલી કેમ ખવડાવવામાં આવે છે? જાણો તેની પાછળનું સત્ય.
પહેલી રોટલી ગાયને કેમ ખવડાવવામાં આવે છે?
1/6

સનાતન ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. કારણ કે ગાયમાં ૩૩ દેવી-દેવતાઓનો વાસ છે. ઘણીવાર, રોટલી બનાવતી વખતે, પહેલી રોટલી ગાયને ખવજાવવામાં આવે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પાછળનું મહત્વ શું છે? ચાલો જાણીએ.
2/6

હિન્દુ વેદ અને પુરાણોમાં પાંચ પ્રકારના કર્તવ્યોનો ઉલ્લેખ છે: દેવ યજ્ઞ, ઋષિ યજ્ઞ, પિતૃ યજ્ઞ, ભૂત યજ્ઞ અને અતિથિ યજ્ઞ. આ પાંચ પ્રકારના કર્તવ્ય જીવનને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ તરફ લઈ જવામાં મદદરૂપ સાબિત થાય છે.
Published at : 04 Oct 2025 10:59 AM (IST)
આગળ જુઓ





















