શોધખોળ કરો
Sharad Purnima 2022: અંબાજીમાં મંગળા આરતીમાં ઉમટ્યાં ભક્તો, નવરાત્રી દરમિયાન મંદિરને થઈ આટલા કરોડની આવક
Sharad Purnima : આજે શરદ પૂનમ છે. યાત્રાધામ અંબાજીમાં શરદપૂર્ણિમા નિમિત્ર મંગળા આરતી યોજાઈ હતી. સવારે 6 વાગે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યો હતા.
![Sharad Purnima : આજે શરદ પૂનમ છે. યાત્રાધામ અંબાજીમાં શરદપૂર્ણિમા નિમિત્ર મંગળા આરતી યોજાઈ હતી. સવારે 6 વાગે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યો હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/09/5bdff144dfb72a330734dc8b0f0c88db166528828996176_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અંબાજીમાં શરદ પૂર્ણિમા પર ભક્તો ઉમટ્યાં
1/9
![અંબાજીમાં શરદ પૂર્ણિમા નિમિત્તે આજે સવારે 6 વાગે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યો હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/09/1eebb7b090aaaa821f0f2e88d01024cbf23d9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અંબાજીમાં શરદ પૂર્ણિમા નિમિત્તે આજે સવારે 6 વાગે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યો હતા.
2/9
![શરદ પૂર્ણિમા પર મંગળા આરતીનો લાભ લેવા ભક્તોની લાંબી કતાર લાગી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/09/4fffcb4f95c1747bc267dbf3222a3aa4b1900.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શરદ પૂર્ણિમા પર મંગળા આરતીનો લાભ લેવા ભક્તોની લાંબી કતાર લાગી હતી.
3/9
![નવરાત્રી દરમિયાન અંબેમાં ના ચરણોમાં કરોડોની ભેટ આવી હતી. મંદિરમાં 1020 ગ્રામ સોનુ, 2625 ગ્રામ ચાંદી સહિત 1.48 કરોડની આવક થઈ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/09/8551432b6324bd1aa97530447b018229e8c92.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવરાત્રી દરમિયાન અંબેમાં ના ચરણોમાં કરોડોની ભેટ આવી હતી. મંદિરમાં 1020 ગ્રામ સોનુ, 2625 ગ્રામ ચાંદી સહિત 1.48 કરોડની આવક થઈ.
4/9
![અંબાજીમાં શરદ પૂર્ણિમા પર મંગળા આરતીનો લાભ લેવા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/09/374c81d040dde7d115539b8ece7487734dc78.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અંબાજીમાં શરદ પૂર્ણિમા પર મંગળા આરતીનો લાભ લેવા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.
5/9
![માતાજીના દર્શન કરવા ભક્તોએ વહેલી સવારથી જ લાઈન લગાવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/09/10c594b11478640942851a0835fa6c73723d6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માતાજીના દર્શન કરવા ભક્તોએ વહેલી સવારથી જ લાઈન લગાવી હતી.
6/9
![રાત્રે 12 વાગે માતાજીને દૂધ પૌવા ધરાવ્યા બાદ ભક્તોમાં પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/09/f5acb2f7b8def09c5679dc913addcf83dc531.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાત્રે 12 વાગે માતાજીને દૂધ પૌવા ધરાવ્યા બાદ ભક્તોમાં પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે.
7/9
![ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે માતા લક્ષ્મી પૃથ્વી પર આવે છે અને પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. આ સાથે તે પોતાના ભક્તોની સમસ્યાઓ દૂર કરવા માટે વરદાન આપે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/09/daf414361d66a298ab4eac6646a4afc3aba4c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે માતા લક્ષ્મી પૃથ્વી પર આવે છે અને પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. આ સાથે તે પોતાના ભક્તોની સમસ્યાઓ દૂર કરવા માટે વરદાન આપે છે.
8/9
![શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે. એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના કિરણો આકાશમાંથી અમૃત વરસે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/09/edabaa6dc633033c8762e8336beed47428e87.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે. એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના કિરણો આકાશમાંથી અમૃત વરસે છે.
9/9
![આસો મહિનાની પૂનમનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. તેને શરદ પૂર્ણિમા, રાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/09/f8aec9e8ab5420b26ba457b7c3c7b6f9d3702.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આસો મહિનાની પૂનમનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. તેને શરદ પૂર્ણિમા, રાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.
Published at : 09 Oct 2022 09:40 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)