શોધખોળ કરો
Swapna Shastra: ભવિષ્યમાં થનારી શુભ ઘટનાઓનો સંકેત આપે છે આ 7 સપના
સ્વપ્ન વિજ્ઞાન અનુસાર, ઊંઘમાં જોવા મળતા સપના ભવિષ્યમાં થનારી શુભ, અશુભ ઘટનાઓનો સંકેત આપે છે. સ્વપ્ન વિજ્ઞાનમાં કેટલાક એવા સપનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે શુભ માનવામાં આવે છે. (Image Source : Getty)
તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
1/7

ગુલાબનું ફૂલ- સપનામાં ગુલાબનું ફૂલ જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ એક સંકેત છે કે તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો થવાના છે. જો તમને સપનામાં લાલ ગુલાબ દેખાય તો સમજી લેવું કે તમારી એક ઈચ્છા જલ્દી પૂરી થવા જઈ રહી છે.
2/7

મૃત્યુ જોવું- તમારા સપનામાં પરિવારના કોઈ સભ્યનું મૃત્યુ જોવું તમને ભયભીત અને દુઃખી કરે છે. પરંતુ આવા સપનાને શુભ માનવામાં આવે છે. આ એ વાતનો સંકેત છે કે જે વ્યક્તિનું મૃત્યુ તમે તમારા સપનામાં જોયું છે તેની ઉંમર વધી ગઈ છે.
Published at : 24 Dec 2023 09:40 AM (IST)
આગળ જુઓ





















