શોધખોળ કરો
Vastu Tips: ઘરે પોપટ પાળવાના છે અનેક ફાયદા, પરંતુ આ વાતોનું રાખો ધ્યાન
Home Vastu Tips: વાસ્તુમાં પોપટને શુભ પક્ષી માનવામાં આવે છે, તેને રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.
તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
1/6

જો તમે પોપટ રાખો છો તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મકતા ઝડપથી વધશે.
2/6

બાળકોને અભ્યાસમાં લાગે છે મન: જે ઘરોમાં નાના બાળકો હોય તેમણે પોપટ અવશ્ય રાખવો જોઈએ. પોપટ રાખવાથી બાળકોનું મન તેજ થાય છે, મગજની એકાગ્રતા વધે છે અને બાળકોને અભ્યાસમાં રસ પડે છે.
Published at : 30 Oct 2023 03:45 PM (IST)
આગળ જુઓ





















