વાસ્તુ શાસ્ત્ર મુજબ કેટલીક વસ્તુને ઘરમાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને તેના પ્રભાવથી ઘરમાં ધન ધાન્યની પણ વૃદ્ધિ થાય છે. ઘરમાં ચાંદી પિત્તળના પિરામીડથી ઘરમાં બરકત રહે છે.
2/6
ઘરના ઉત્તર દિશામાં પાણીથી ભરેલ કળશ રાખવાની ઘરમાં ધનની કમી નથી રહેતી અને ઘરના અણુ પર તેનો સારો પ્રભાવ પડે છે
3/6
ઘરની ઉત્તર દિશામાં ધનલક્ષ્મીની તસવીર અથવા મૂર્તિ રાખવાની પણ ધન ધાન્યની વૃદ્ધિ થાય છે. ખાસ કરીને કમળ પર વિરાજીત સિક્કા વરસાવતી મૂર્તિ શુભ ફળદાયી છે.
4/6
ઘરમાં ધાતુથી બનેલા માછલી કે કાચબાને રાખવાની પણ દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીની કૃપા વરસે છે. ઘરમાં ધન સંબંધિત સમસ્યાઓ નથી આવતી.
5/6
ઘરમાં બાબૂનો પ્લાન્ટ રાખવાથી પણ સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને પ્રગતિના દ્રાર ખુલે છે. ઘરના વૈભવમાં વૃદ્ધિ થાય છે.
6/6
ઘરમાં પાણીની ટાંકી પશ્ચિમ દિશામાં રાખવાથી પણ ધન સંબંધિત સમસ્યાથી મુક્તિ મળે છે. ઘરમાં ધનનું આગમન થાય છે અને દરિદ્રતા દૂર થાય