શોધખોળ કરો
Yashodha Jayanti 2024: બાળકોની લાંબી ઉંમર માટે રાખો યશોદા જયંતીનું વ્રત, જાણો કઈ તારીખે છે વ્રત
Yashodha Jayanti 2024: વર્ષ 2024માં ક્યારે રાખવામાં આવશે યશોદા જયંતિનું વ્રત, જાણો આ દિવસનું મહત્વ અને શા માટે આ દિવસે વ્રત રાખવામાં આવે છે.
યશોદા જયંતી 2024
1/5

સૌથી વધુ પ્રશ્ન એ છે કે માતા યશોદા કોનો અવતાર છે? ભાગવત પુરાણ અનુસાર, યશોદા વસુ દ્રોણની પત્ની ધારાના અવતાર હતા. યશોદાના પિતા સુમુખ એક ધનિક વેપારી હતા.
2/5

વર્ષ 2024માં 1 માર્ચ, શુક્રવારે યશોદા જયંતિ ઉજવવામાં આવશે. આ દિવસનું વિશેષ મહત્વ છે. આ દિવસ ખાસ કરીને કૃષ્ણ મંદિરોમાં ઉજવવામાં આવે છે.
Published at : 27 Feb 2024 04:46 PM (IST)
આગળ જુઓ





















