શોધખોળ કરો
Astro: 13 ઓગસ્ટે સર્જાયેલા બ્રહ્ર યોગના કારણે, ધન સહિત આ પાંચ રાશિના જાતક માટે શુભ સમય
13મી ઓગસ્ટના રોજ બ્રહ્મ યોગ, આયન્દ્ર યોગ સહિત ઘણા પ્રભાવશાળી યોગો બની રહ્યા છે, જે આ 5 રાશિ માટે શુભ નિવડશે
પ્રતીકાત્મક તસવીર
1/6

13મી ઓગસ્ટના રોજ બ્રહ્મ યોગ, આયન્દ્ર યોગ સહિત ઘણા પ્રભાવશાળી યોગો બની રહ્યા છે, જેના કારણે દિવસ સિંહ, તુલા, ધન સહિત અન્ય 5 રાશિઓ માટે લાભદાયી રહેવાનો છે. તેમજ મંગળ અને અંજની સુત બજરંગબલીને સમર્પિત છે, જે હિંમત, યુદ્ધ અને બહાદુરી માટે જવાબદાર ગ્રહ છે, તેથી આજે આ 5 રાશિઓને પણ હનુમાનજીના આશીર્વાદ મળશે.
2/6

13મી ઓગસ્ટ એટલે કે, આજ વૃષભ રાશિના જાતકો માટે લાભદાયક રહેશે. વૃષભ રાશિના લોકોના પક્ષમાં ભાગ્ય હોવાથી તેમનું આર્થિક જીવન મજબૂત રહેશે અને તેમની ઈચ્છાઓ પૂર્ણ થવાના સંકેતો છે. તમને તમારા બાળકો તરફથી સારો સહયોગ મળશે.
Published at : 13 Aug 2024 08:03 AM (IST)
આગળ જુઓ





















