શોધખોળ કરો
Shani Ast 2024: શનિના અસ્ત થવાથી આ 3 રાશિની વધશે મુશ્કેલી, ધન વ્યય સાથે સ્વાસ્થ્ય માટે વિપરિત સમય
આજે 11 ફેબ્રુઆરીએ શનિ અસ્ત થઇ ગયો જેની નકારાત્મક અસર આ ત્રણ રાશિના જાતક પર પડશે. જાણીએ કઇ છે આ ત્રણ રાશિ
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/5

Shani Ast Effects: શનિદેવ કર્મો અનુસાર ફળ આપે છે. શનિ 11 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં અસ્ત થવાથી કેટલીક રાશિઓની સમસ્યાઓમાં વધારો કરશે. જાણો કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે.
2/5

જ્યોતિષમાં શનિદેવને ન્યાયાધીશની પદવી અપાઇ છે. શનિદેવ દરેક સાથે ઉચિત વ્યવહાર કરે છે. અયોગ્ય કે અન્યાયી વર્તન કરનારને શનિની સજા ભોગવવી પડે છે. આજે એટલે કે 11મી ફેબ્રુઆરીએ શનિની સ્થિતિમાં ફેરફાર થવાનો છે. કુંભ રાશિમાં હોવાથી શનિ તેની અસ્ત અવસ્થામાં હશે. શનિના અસ્ત થવાથી કેટલીક રાશિઓની મુશ્કેલીઓ વધવાની છે. ચાલો જાણીએ કે શનિની અસ્ત થવાને કારણે કઈ રાશિના જાતકોને તેમના જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે.
Published at : 11 Feb 2024 12:20 PM (IST)
આગળ જુઓ





















