શોધખોળ કરો
Numerology : આપની જન્મતારીખથી જાણો 26 ઓક્ટોબર શનિવારનો દિવસ કેવો રહેશે, શું કહે છે અંકશાસ્ત્ર
આપની જન્મ તારીખ પરથી નંબરોલોજી મુજબ પણ ભવિષ્ય જાણી શકાય છે તો અંકશાસ્ત્ર મુજબ આપનો દિવસ કેવો જશે જાણીએ...
પ્રતીકાત્મક તસવીર
1/10

Numerology Prediction: આપની જન્મ તારીખમાંથી આપનો મૂલાંક નીકળે છે, ઉદાહરણ તરીકે જો આપની જન્મ તારીખ 24 છે તો 2+4+ 6 એટલે આપનો મૂલાંક 6 છે. ઉદાહરણ તરીકે જે લોકોની જન્મ તારીખ 1, 19, 28, છે તો આ અંકનો સરળવાળો 10 આવે છે તો એક પ્લસ ઝીરો કરીએ તો સરવાળો વન આવે છે. તો આપનો મુલાંક 1 છે. મૂલાંક 1થી 9ની અંદર હોય છે તો જાણીએ આપના મુલાંક મુજબ આપનો દિવસ કેવો જશે.
2/10

અંક 1 વાળા લોકો માટે શનિવાર પ્રેમની દ્રષ્ટિએ સારો દિવસ રહેશે. કાર્યસ્થળ પર તમારા બોસની મદદથી તમે કોઈપણ પ્રોજેક્ટમાં સફળતા મેળવી શકો છો. સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીર રહેવાની જરૂર છે.
Published at : 26 Oct 2024 07:27 AM (IST)
આગળ જુઓ




















