શોધખોળ કરો

Weekly Horoscope: સૂર્યના ગોચરના કારણે મેષથી કન્યા રાશિના જાતકનું આગામી સપ્તાહ કેવું જશે, જાણો સાપ્તાહિક રાશિફળ

Weekly Horoscope: આવનારું નવું અઠવાડિયું કેટલીક રાશિઓ માટે સારું રહેવાનું છે. આ અઠવાડિયે સૂર્ય ભગવાનની કેટલીક રાશિઓ પર કૃપા રહેશે. જાણો સાપ્તાહિક રાશિફળ.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/7
Weekly Horoscope: 13 મેથી શરૂ થતું સપ્તાહ સૂર્ય ગોચરના કારણે મેષથી કન્યા રાશિના જાતક માટે કેવુ જશે જાણીએ રાશિફળ

2/7
મેષ- મેષ રાશિ માટે આવનાર સપ્તાહ શાનદાર રહેશે, આપના વિલંબમાં પડેલા કામ અટકશે, સ્વાસ્થ્ય પણ સારૂ રહેશે. વ્યવસાયમાં પણ લાભના યોગ બની રહ્યાં છે.

3/7
વૃષભ-વૃષભ રાશિના લોકો માટે આગામી સપ્તાહ ઉત્તમ નિવડશે. નાણાકિય દષ્ટિએ આ દિવસ શુભ નિવડશે, જો કે સ્વાસ્થ્ય પ્રત્યે બદરકાર રહેવુ ભારે પડી શકે છે

4/7
મિથુન --મિથુન રાશિના જાતકો માટે 13 મેથી શરૂ થનારું નવું સપ્તાહ ઘણું સારું રહેશે. આ અઠવાડિયે તમને પૈસા કમાવવાની ઘણી નવી તકો મળશે. તમને તમારા કરિયરમાં ઘણી પ્રગતિ મળશે. પૈસાને લઈને તમને કોઈ સારા સમાચાર મળી શકે છે.

5/7
કર્ક -કર્ક રાશિવાળા લોકોને આ અઠવાડિયે ખૂબ જ સકારાત્મક પરિણામ મળવાની સંભાવના છે. આ અઠવાડિયે તમારા સંબંધો વધુ મજબૂત થશે. આ રાશિના લોકોને ક્યાંકથી અણધાર્યો આર્થિક લાભ મળી શકે છે.

6/7
સિંહ-સિંહ રાશિના જાતક માટે તમારા કરિયરમાં સારા સમાચાર મળવાના છે. સિંહ  રાશિવાળા લોકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થશો. તમને કરિયર અને પૈસા સાથે જોડાયેલા કેટલાક સારા સમાચાર પણ મળી શકે છે. વિદેશથી નોકરીની ઓફર આવી શકે છે.

7/7
કન્યા-આ અઠવાડિયે તુલા રાશિના લોકોના અટકેલા કામ પૂર્ણ થવાની સંભાવના છે. તમને કમાણીનો નવો અવસર મળી શકે છે. તમે આર્થિક રીતે મજબૂત અનુભવ કરશો. આ અઠવાડિયે તમને તમારી કારકિર્દીમાં ઘણી સારી તકો મળવાની સંભાવના છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget