શોધખોળ કરો

Weekly Horoscope: 12 ઓગસ્ટથી ખાસ આ રાશિની આર્થિક સ્થિતિમાં આવશે સુઘાર, ધનનું થશે આગમન

12 ઓગસ્ટથી શરૂ થતું સપ્તાહ મેષથી કન્યા રાશિ માટે કેવું નિવડશે, જાણીએ સાપ્તાહિક રાશિફળ

પ્રતીકાત્મક તસવીર

1/6
મેષ-આ સપ્તાહ તમારા માટે સામાન્ય રહેશે. તમારી ખાનપાન પર નિયંત્રણ રાખો. નહીંતર તબિયત બગડી શકે છે. આ અઠવાડિયે તમને પરિવારમાં કોઈ પ્રિય વ્યક્તિ વિશે દુઃખદ સમાચાર મળી શકે છે, જેના કારણે તમારું મન વ્યગ્ર રહેશે. વેપારમાં સ્થિતિ સામાન્ય રહેશે. તમે કોઈ નવા કામ વિશે વિચારી શકો છો. નોકરી કરતા લોકો માટે આ સપ્તાહ સારું રહેશે.

2/6
વૃષભ-આ સપ્તાહ સામાન્ય રીતે તમારા માટે કેટલીક સમસ્યાઓથી ભરેલું રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓની સાથે તમારું મન પણ પરેશાન રહેશે. કામકાજમાં ચાલી રહેલી સમસ્યાઓના કારણે તમે આર્થિક રીતે પરેશાન જણાશો. વેપારના ક્ષેત્રમાં આ સપ્તાહ તમારા માટે સારું રહેશે. આ અઠવાડિયે તમારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. શત્રુ પક્ષથી સાવધાન રહો, લાંબી યાત્રા પર જઈ શકો છો. સપ્તાહની શરૂઆતમાં તમને ક્યાંકથી મોટી આર્થિક મદદ મળી શકે છે.

3/6
મિથુન-મિથુન રાશિના જાતકો માટે આ અઠવાડિયું સારું છે, જો કે થોડી આર્થિક સમસ્યાઓ આવશે, પરંતુ કામમાં કોઈ અડચણ નહીં આવે. આ અઠવાડિયે તમે તમારા માટે નવું ઘર ખરીદી શકો છો. પરિવારમાં શુભ કાર્યની સંભાવનાઓ રહેશે. કોઈ ખાસ કાર્યને લઈને મનમાં ચિંતા રહેશે. આ અઠવાડિયે ઘરમાં મહેમાનોનું આગમન થશે.

4/6
કર્ક- આ અઠવાડિયું તમારા માટે સારું રહેશે. તમારા મનમાં ચાલી રહેલા કામ પૂરા થશે. આ અઠવાડિયે તમને સારો જીવનસાથી મળી શકે છે, જે તમને ભવિષ્યમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે. વ્યાપારમાં લાભની તકો રહેશે. આ અઠવાડિયે તમારા માટે પ્રગતિની થોડી તક મળી શકે છે. પૈતૃક સંપત્તિને લઈને ચાલી રહેલા વિવાદોનો અંત આવશે.

5/6
સિંહ-આ સપ્તાહ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલું રહેશે. મન વ્યગ્ર રહેશે. જો તમે આ અઠવાડિયે કોઈ કામમાં ઉતાવળ કરશો તો તમને મોટું નુકસાન થઈ શકે છે. તેથી, સમજી વિચારીને, નિર્ણય કરો અને કોઈ મોટું કામ શરૂ કરો. આ અઠવાડિયે કોઈના પર વધુ પડતો વિશ્વાસ કરવો તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે.

6/6
કન્યા- કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. વ્યવસાયમાં સ્થિતિ સારી રહેશે, જો કે તમારે તમારું કામ ચલાવવા માટે ક્યાંકથી મોટી આર્થિક મદદ લેવી પડી શકે છે. આ સપ્તાહ તમારા માટે પડકારોથી ભરેલું રહેશે. પરસ્પર કામને લઈને પરિવારમાં મતભેદ વધી શકે છે. આ અઠવાડિયે તમને જૂના મિત્રનો સહયોગ મળશે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

સૂર્યના સિંહ રાશિમાં પ્રવેશ સાથે  4 ગ્રહોની મોટી હલચલ, આ  5 રાશિઓ માટે રાજયોગ 

વર્ષો પછી રક્ષાબંધન પર અનોખો સંયોગ, બહેનો આખો દિવસ બાંધી શકશે રાખડી; જાણો 5 શુભ મુહૂર્ત

17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!

નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget