શોધખોળ કરો
Tarot Card Weekly Horoscope: તુલાથી મીન રાશિ જાતક માટે 6 મેથી શરૂ થતું સપ્તાહ કેવું જશે, ટેરોટ કાર્ડથી જાણો
આગામી સપ્તાહ 6 મેથી શરૂ થઇ રહ્યુ છે. આ સપ્તાહ પાછળની 6 રાશિ એટલે કે તુલાથી મીન રાશિના જાતક માટે કેવું નિવડશે, જાણીએ સાપ્તાહિક રાશિફળ
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

આગામી સપ્તાહ 6 મેથી શરૂ થઇ રહ્યુ છે. આ સપ્તાહ પાછળની 6 રાશિ એટલે કે તુલાથી મીન રાશિના જાતક માટે કેવું નિવડશે, જાણીએ સાપ્તાહિક રાશિફળ
2/7

તુલા (સપ્ટેમ્બર 23-ઓક્ટોબર 22)-આ અઠવાડિયે તમારો લકી કલર નારંગી છે, લકી નંબર 4 છે, લકી ડે સોમવાર છે અને અઠવાડિયાની ટીપ- ઘરમાં કોઈની તબિયત ખરાબ હોય તો ખાસ ધ્યાન રાખો. જ્યારે મૂંઝવણમાં હોય, ત્યારે ભગવાનને શરણે જવું એ શ્રેષ્ઠ વિકલ્પ છે.
Published at : 04 May 2024 07:12 AM (IST)
આગળ જુઓ