શોધખોળ કરો
Weekly Tarot Horoscope: ધન રાશિ સહિત આ રાશિના જાતક માટે શુભ નિવડશે આગામી સપ્તાહ, જાણો ટૈરો સાપ્તાહિક રાશિફળ
12 રાશિઓ માટે ઓક્ટોબરનું ચોથું સપ્તાહ કેવું રહેશે? નવા અઠવાડિયાનો લકી કલર, અઠવાડિયાની ટીપ, લકી નંબર, લકી ડે જાણો
પ્રતીકાત્મક તસવીર
1/12

મેષ (માર્ચ 21-એપ્રિલ 19)-આ અઠવાડિયે તમારો લકી કલર સફેદ છે, લકી નંબર 1 છે, લકી ડે સોમવાર છે અને અઠવાડિયાની ટીપ છે- જનસંપર્ક મજબૂત રાખો.
2/12

વૃષભ (એપ્રિલ 20-મે 20)-આ અઠવાડિયે તમારો લકી કલર નારંગી છે, લકી નંબર 8 છે, લકી ડે મંગળવાર છે અને અઠવાડિયાની ટીપ - કોઈપણ મુશ્કેલ કાર્ય પૂર્ણ થશે, શનિવારે દાન કરો.
Published at : 19 Oct 2024 07:27 AM (IST)
આગળ જુઓ





















