શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Tarot saptahik rashifal: તુલાથી કન્યા રાશિના જાતકનું આજથી શરૂ થતું સપ્તાહ કેવું પસાર થશે, જાણો ટૈરો રાશિફળ
Tarot Weekly Horoscope: 15 જુલાઇ આજથી નવુ સપ્તાહ શરૂ થઇ રહ્યું છે ટૈરો કાર્ડ મુજબ તુલાથી મીન રાશિના જાતક માટે કેવું જશે, જાણીએ સાપ્તાહિક રાશિફળ
![Tarot Weekly Horoscope: 15 જુલાઇ આજથી નવુ સપ્તાહ શરૂ થઇ રહ્યું છે ટૈરો કાર્ડ મુજબ તુલાથી મીન રાશિના જાતક માટે કેવું જશે, જાણીએ સાપ્તાહિક રાશિફળ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/15/d6ca24342e45ca2ec35ff01c5709c7d3172100912654581_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર
1/6
![તુલા (સપ્ટેમ્બર 23-ઓક્ટોબર 22)-આ અઠવાડિયે તમારો લકી કલર સમુદ્રી લીલો છે, લકી નંબર 7 છે, લકી ડે બુધવાર છે અને અઠવાડિયાની ટીપ છે - કામનો ભાર સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે, કામને વિભાજીત કરવાનો પ્રયાસ કરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/15/edab7ba7e203cd7576d1200465194ea82350d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તુલા (સપ્ટેમ્બર 23-ઓક્ટોબર 22)-આ અઠવાડિયે તમારો લકી કલર સમુદ્રી લીલો છે, લકી નંબર 7 છે, લકી ડે બુધવાર છે અને અઠવાડિયાની ટીપ છે - કામનો ભાર સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે, કામને વિભાજીત કરવાનો પ્રયાસ કરો.
2/6
![વૃશ્ચિક (ઓક્ટોબર 23-નવેમ્બર 21)-આ અઠવાડિયે તમારો લકી કલર બ્રાઉન છે, લકી નંબર 8 છે, લકી ડે શુક્રવાર છે અને અઠવાડિયાની ટીપ છે - તમારી આસપાસના લોકોથી સાવચેત રહો, તમારી પીઠ પાછળ કોઈ ગપસપ કરી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/15/db3a17f7bcac837ecc1fe2bc630a547340872.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વૃશ્ચિક (ઓક્ટોબર 23-નવેમ્બર 21)-આ અઠવાડિયે તમારો લકી કલર બ્રાઉન છે, લકી નંબર 8 છે, લકી ડે શુક્રવાર છે અને અઠવાડિયાની ટીપ છે - તમારી આસપાસના લોકોથી સાવચેત રહો, તમારી પીઠ પાછળ કોઈ ગપસપ કરી શકે છે.
3/6
![ધન (નવેમ્બર 22-ડિસેમ્બર 21)-આ અઠવાડિયે તમારો લકી કલર જાંબલી છે, લકી નંબર 2 છે, શુક્રવારનો શુભ દિવસ છે અને અઠવાડિયાની ટીપ છે - સમય સાથે જીવનમાં સકારાત્મક ફેરફારો આવશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/15/9414a8f5b810972c3c9a0e2860c075320ea3f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ધન (નવેમ્બર 22-ડિસેમ્બર 21)-આ અઠવાડિયે તમારો લકી કલર જાંબલી છે, લકી નંબર 2 છે, શુક્રવારનો શુભ દિવસ છે અને અઠવાડિયાની ટીપ છે - સમય સાથે જીવનમાં સકારાત્મક ફેરફારો આવશે.
4/6
![મકર (22 ડિસેમ્બર-જાન્યુઆરી 19)-આ અઠવાડિયે તમારો લકી કલર નારંગી છે, લકી નંબર 1 છે, લકી ડે ગુરુવાર છે અને અઠવાડિયાની ટીપ- નાણાકીય વ્યવસ્થાપન પર ધ્યાન આપો, આભારી બનો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/15/a2336ed1c2cc707a7d464a39068107251af4d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મકર (22 ડિસેમ્બર-જાન્યુઆરી 19)-આ અઠવાડિયે તમારો લકી કલર નારંગી છે, લકી નંબર 1 છે, લકી ડે ગુરુવાર છે અને અઠવાડિયાની ટીપ- નાણાકીય વ્યવસ્થાપન પર ધ્યાન આપો, આભારી બનો.
5/6
![કુંભ (જાન્યુઆરી 20-ફેબ્રુઆરી 18) આ અઠવાડિયે તમારો લકી કલર વાદળી છે, લકી નંબર 6 છે, લકી ડે શનિવાર છે અને અઠવાડિયાની ટીપ- ઘરેલુ તકરારથી દૂર રહો. તમારા શુભચિંતકોની સલાહને અનુસરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/15/85b6f89b41cae26786ac72365fff771bcd3c8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કુંભ (જાન્યુઆરી 20-ફેબ્રુઆરી 18) આ અઠવાડિયે તમારો લકી કલર વાદળી છે, લકી નંબર 6 છે, લકી ડે શનિવાર છે અને અઠવાડિયાની ટીપ- ઘરેલુ તકરારથી દૂર રહો. તમારા શુભચિંતકોની સલાહને અનુસરો.
6/6
![મીન (ફેબ્રુઆરી 19-માર્ચ 20)-આ અઠવાડિયે તમારો લકી કલર વાદળી છે, લકી નંબર 6 છે, લકી ડે મંગળવાર છે અને અઠવાડિયાની ટીપ- ઈમાનદારીથી નિર્ણય લો, તમને સફળતા મળશે. તમને જીવનમાં નવી તકો મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/15/a4b7ccf469271b9530ec165d8b48d3a142a0c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મીન (ફેબ્રુઆરી 19-માર્ચ 20)-આ અઠવાડિયે તમારો લકી કલર વાદળી છે, લકી નંબર 6 છે, લકી ડે મંગળવાર છે અને અઠવાડિયાની ટીપ- ઈમાનદારીથી નિર્ણય લો, તમને સફળતા મળશે. તમને જીવનમાં નવી તકો મળશે.
Published at : 15 Jul 2024 07:35 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)