શોધખોળ કરો
Mahakumbh 2025: મહાકુંભમાં સ્નાન કરવા માટે નથી જઇ શકતા તો ઘર પર જ કરો આ કામ
Mahakumbh 2025:વર્ષ 2025માં 13મી જાન્યુઆરીથી મહાકુંભ શરૂ થઈ રહ્યો છે. એટલે આજથી શુભારંભ થયો, જાણીએ ઘર બેઠા કઇ રીતે મહાકુભનું પુણ્ય પ્રાપ્ત કરવું
પ્રતીકાત્મક તસવીર
1/7

Mahakumbh 2025: વર્ષ 2025માં 13મી જાન્યુઆરીથી મહાકુંભ શરૂ થઈ રહ્યો છે. આ સમય દરમિયાન દરેક વ્યક્તિ આ સ્નાનનો લાભ લેવા માંગે છે. પરંતુ ઘણા લોકો તેમની ઈચ્છા પૂરી કરી શકતા નથી. આ માટે ઘરે શું કરવું તે જાણો.
2/7

દર 12 વર્ષમાં એકવાર મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 2025માં પ્રયાગરાજમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ધાર્મિક ઉત્સવમાં લાખોની સંખ્યામાં લોકો આવે છે, શ્રદ્ધાથી ડૂબકી મારીને કુંભ સ્નાનનું પુણ્ય પ્રાપ્ત કરે છે.
Published at : 13 Jan 2025 07:14 AM (IST)
આગળ જુઓ





















