શોધખોળ કરો
Vastu Tips: ઘરમાં આ 5 વસ્તુઓ અચૂક લગાવો, સકારાત્મક ઊર્જાની સાથે થશે ધન લાભ
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

Vastu Tips For Placing Photos: કેટલીક તસવીરો ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે. આને લગાવવાથી ઘરના વાસ્તુ દોષો ઓછા થાય છે. આવો જાણીએ કે ઘરમાં કેવો ફોટો લગાવવો જોઈએ.
2/6

હસતા બાળકો અથવા સુંદર ફૂલો જીવનની સકારાત્મક ઊર્જાના પ્રતિક છે. તેને લગાવવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. વાસ્તુ અનુસાર ઘરની પૂર્વી અને ઉત્તરી દિવાલો પર આવા ચિત્રો લગાવવા શ્રેષ્ઠ માનવામાં આવે છે
Published at : 21 Oct 2023 02:19 PM (IST)
આગળ જુઓ




















