શોધખોળ કરો
Vastu Tips: ઘરના પૂજા સ્થાને શંખ રાખવાથી વાસ્તુ દોષ દૂર થવાની સાથે થાય છે આ અદભૂત લાભ, જાણો નિયમ
શંખ ઘરમાં સૌભાગ્ય લાવે છે. શંખને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેના અવાજથી ઘરમાં પવિત્રતા આવે છે.
પ્રતીકાત્મક તસવીર
1/5

આપણા શાસ્ત્રોમાં શંખનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. હિન્દુ ધર્મમાં પૂજા દરમિયાન શંખ વગાડવામાં આવે છે, તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર પણ શંખ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
2/5

જો તમે તમારા ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરવા માંગો છો તો તમારા ઘરમાં શંખ રાખો. તેમજ દરરોજ નિયમિત રીતે શંખ નાદ કરો.
Published at : 13 Mar 2024 08:39 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
સ્પોર્ટ્સ
ધર્મ-જ્યોતિષ





















