શોધખોળ કરો
વર્ષ 2022ની શરૂઆતમાં આ 6 રાશિને થશે ભારે નુકસાન, જાણો રાહુના રાશિ પરિવર્તનની શું થશે અસર
rashifal
1/7

રાહુનું રાશિ પરિવર્તન: વર્ષ 2021ના હવે થોડા દિવસ જ બાકી છે. 2022ના ન્યૂ ઇયરને નવા સંકલ્પ અને લક્ષ્યો સાથે દરેક લોકો આવકારવા તૈયાર છે. દરેક લોકો એ જાણવા માટે ઉત્સુક હોય છે કે આવનાર વર્ષ કેવું જશે. ખાસ કરીને નવા વર્ષમાં રાહુનું રાશિ પરિવર્તન 6 રાશિઓને અસર કરશે. શનિ બાદ રાહુને સૌથી ધીમો ગ્રહ માનવામાં આવે છે. રાહુ દોઢ વર્ષ સુધી કોઇ પણ રાશિમાં રહે છે. રાહુનુ રાશિ પરિવર્તન એપ્રિલ 2022માં થવા જઇ રહ્યું છે. આ રાશિ પરિવર્તન કઇ રાશિ માટે અશુભ સંકેત આપે છે. કઇ રાશિ પર વિપરિત તેની અસર પડશે જાણીએ..
2/7

મેષ રાશિ- રાહુના રાશિ પરિભ્રમણના કારણે મેષરાશિના જાતકોને વ્યવસાયમાં નુકસાન થઇ શકે છે. વાણીમાં કડવાશ આવી શકે છે અને તેના કારણે આપને નજીકના સંબંધો બગડી શકે છે.
Published at : 28 Dec 2021 03:52 PM (IST)
આગળ જુઓ





















