શોધખોળ કરો
Weekly Tarot card horoscope: આ 4 રાશિના જાતક માટે રોકાણ કરવાની સારી તક, નાણાકિય લાભના સંયોગ
Tarot card reading: 20 ઓક્ટોબરથી શરૂ થતુ સપ્તાહ કઇ રાશિના લોકો માટે નિવડશે શુભ અને કઇ રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર . જાણીએ રાશિફળ
પ્રતીકાત્મક તસવીર
1/11

મેષ:-મેષ રાશિના લોકોએ આ અઠવાડિયે પૈસાની બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે. જો કે, જોખમી રોકાણો ટાળો.
2/11

વૃષભ:- નાણાકીય સ્થિરતા અને સંપત્તિ તરફ દોરી જાય છે. આ અઠવાડિયે તમે રોકાણ કરવાની અથવા બીજા પ્રોજેક્ટમાં સામેલ થવાની યોજના બનાવી શકો છો.
Published at : 19 Oct 2025 01:55 PM (IST)
આગળ જુઓ
Advertisement





















