શોધખોળ કરો
Numerology Prediction: મૂલાંકથી જાણો કેવો રહેશે ગુરૂવાર 27 ફ્રેબ્રુઆરીનો દિવસ,જાણો અંક રાશિફળ
Numerology Prediction: અંકશાસ્ત્ર મુજબ જન્મતારીખના સરવાળાથી આવતા મૂલાંક પરથી જાણીએ દૈનિક રાશિફળ, જો આપની જન્મ તારીખ 24 છે તો 2 પ્લસ 4 એટલે કે આપનો મૂલાંક 6 છે. જણીએ 1થી 9 મૂલાંકનું રાશિફળ
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/10

Numerology Prediction: અંકશાસ્ત્ર મુજબ જન્મતારીખના સરવાળાથી આવતા મૂલાંક પરથી જાણીએ દૈનિક રાશિફળ, જો આપની જન્મ તારીખ 24 છે તો 2 પ્લસ 4 એટલે કે આપનો મૂલાંક 6 છે. જણીએ 1થી 9 મૂલાંકનું રાશિફળ
2/10

Numerology: અંક 1 વાળા લોકો માટે ગુરુવારનો દિવસ સારો રહેવાનો છે. ઓફિસમાં કામ વધી શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. આર્થિક દૃષ્ટિકોણથી તે સામાન્ય રહેશે. જો વેપારી વર્ગની વાત કરીએ તો તેમણે નાણાકીય વ્યવહારમાં સાવધાની રાખવી પડશે.
Published at : 27 Feb 2025 06:47 AM (IST)
આગળ જુઓ