શોધખોળ કરો
Lakshmi-Narayan Plant: ઘરના આંગણામાં આ છોડ લગાવવાથી થોડા દિવસમાં થઇ જશો માલામાલ, મા લક્ષ્મી અને શ્રી હરિના મળશે આશિષ
પ્રતીકાત્મક તસવીર
1/6

વાસ્તુશાસ્ત્રમાં અનેક છોડને ખૂબ જ ચમત્કારી ગણાવ્યા છે. તેને ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે. આ છોડની અસરથી બગડેલા કામ પણ બનવા લાગે છે. આમાંથી એક છે પારસ પીપલ. આ ભગવાન વિષ્ણુનો પ્રિય છોડ છે. તેને લગાવવાથી પૈસાની કમી નથી રહેતી. ચાલો જાણીએ અન્ય ક્યાં છોડને ઘરના આંગણામાં લગવવા શુભ છે.
2/6

એવું માનવામાં આવે છે કે પારસ પીપળની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. ધનની દેવી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેને ધનવાન બનાવે છે. પરંતુ તેને ઘરમાં નહીં પરંતુ ઘરની બહાર લગાવવો જોઈએ. કારણ કે તે પીપલની એકમાત્ર પ્રજાતિ છે.
Published at : 21 Feb 2022 08:48 AM (IST)
આગળ જુઓ





















