શોધખોળ કરો
Numerology Prediction 18 August 2025: 18 ઓગસ્ટ સોમવારનો દિવસ આ જન્મતારીખ ધરાવતા લોકો માટે નિવડશે શ્રેષ્ઠ
Numerology Prediction 18 August 2025: આજે 18 ઓગસ્ટ સોમવારનો દિવસ આપની જન્મતારીખ મુજબ કેવો નિવડશે. જાણીએ અંક જ્યોતિષ
પ્રતીકાત્મક તસવીર
1/9

મૂલાંક -1 - આજે અંક 1 ના લોકો માટે મિશ્ર દિવસ રહેવાનો છે. તમારે કામ પર વધુ મહેનત કરવી પડી શકે છે. તમારા જીવનસાથી સાથે કોઈપણ પ્રકારની દલીલ ટાળો.ભાગ્યશાળી રંગ: વાદળી,ભાગ્યશાળી અંક: 4
2/9

મૂલાંક- 2સોમવાર અંક 2ના લોકો માટે આત્મવિશ્વાસથી ભરેલો દિવસ રહેવાનો છે. રોકાણની બાબતમાં ઉતાવળ કરવાનું ટાળો. તમને તમારા જીવનસાથીનો પ્રેમ સાથે સહયોગ મળશે.ભાગ્યશાળી રંગ: પીળો, ભાગ્યશાળી અંક: 4
Published at : 18 Aug 2025 06:47 AM (IST)
આગળ જુઓ



















