શોધખોળ કરો
Morning Tips: સવારે આંખ ખૂલતાં જ કરો આ કામ, દેવી લક્ષ્મી થશે શીઘ્ર પ્રસન્ન, મળી જશે કુબેરનો ખજાનો
Morning Tips: દિવસને શુભ બનાવવા માટે શાસ્ત્રોમાં અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે, તેમાંથી એક છે મંત્ર જાપ. જો આંખ ખુલતાની સાથે જ આ મંત્રોનો જાપ કરવામાં આવે તો જીવનની તમામ સમસ્યાઓનો અંત આવી જાય છે.

જ્યોતિષી ટિપ્સ
1/8

Morning Tips: દિવસને શુભ બનાવવા માટે શાસ્ત્રોમાં અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે, તેમાંથી એક છે મંત્ર જાપ. જો આંખ ખુલતાની સાથે જ આ મંત્રોનો જાપ કરવામાં આવે તો જીવનની તમામ સમસ્યાઓનો અંત આવી જાય છે.
2/8

મંત્રોમાં ઘણી શક્તિ છે. મંત્ર જાપ એ ભગવાન સાથે નાતો જોડવાનો સારો અને સરળ માર્ગ છે. શાસ્ત્રો અનુસાર એવા મંત્રો છે, જેનો દરરોજ સવારે ઉઠીને જાપ કરવામાં આવે તો પ્રગતિના માર્ગ ખુલે છે.
3/8

મંત્રો માત્ર માનસિક શાંતિ જ નથી આપતા પરંતુ ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાની ક્ષમતામાં પણ વધારો કરે છે. સવારે આંખ ખુલતાની સાથે જ કેટલાક વિશેષ મંત્રોનો જાપ કરવાથી માનસિક, શારીરિક અને આર્થિક લાભ થાય છે.
4/8

કરાગ્રે વસતે લક્ષ્મી: કરમધ્યે સરસ્વતી, કરમુલે સ્થિતો બ્રહ્મ પ્રભાતે કર્દર્શનમ્ - દરરોજ સવારે આંખ ખોલ્યા પછી સૌ પ્રથમ હથેળીઓ તરફ જોઈને આ મંત્રનો જાપ કરો. તેનાથી મા લક્ષ્મીની સાથે સરસ્વતી અને બ્રહ્માજીના આશીર્વાદ મળે છે.
5/8

સમુદ્રવસને દેવી પર્વતસ્થાનમંડલે, વિષ્ણુપત્ની નમસ્તુભ્યં પાદસ્પર્શ ક્ષમસ્વ મે - ભૂમિ રોજેરોજ નાના-મોટા બોજને સહન કરે છે. માણસને અનાજ, પાણી જેવી ઘણી વસ્તુઓ જમીનમાંથી જ મળે છે. સવારે વહેલા ઉઠો અને આ મંત્રનો જાપ કરતી વખતે ભૂમિવંદન કરો. જેના કારણે અન્નની અને પૈસાની કમી નથી રહેતી
6/8

ગંગા ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી, નર્મદા સિંધુ કાવેરી જલ સ્મિનસંનિધિ કુરુ - હિંદુ ધર્મમાં નદીઓને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. દરરોજ સ્નાન કરતી વખતે આ મંત્રનો જાપ કરવાથી મન પ્રસન્ન થાય છે, શરીરમાંથી નકારાત્મકતા દૂર થાય છે.
7/8

સર્વમંગલ માંગલ્યાય શિવ સાર્થ સાધિક, શરણ્યે ત્રયમ્બકે ગૌરી નારાયણી નમોસ્તુ તે - આ મંત્ર શક્તિ એટલે કે દેવી દુર્ગાને સમર્પિત છે. કહેવાય છે કે ઘરની બહાર નીકળતી વખતે દરરોજ આ મંત્રનો જાપ કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે.
8/8

ઓમ ગં રૂપહર્તાય નમઃ અથવા ઓમ ચિંડી ચિન્દિ વરણ્યમ સ્વાહા - ગણપતિને પ્રસન્ન કરવા આ મંત્રનો દરરોજ જાપ કરો. એવું માનવામાં આવે છે કે ગણપતિજીની કૃપાથી દરેક સંકટ દૂર થઈ જાય છે.
Published at : 16 Nov 2022 07:49 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
