શોધખોળ કરો

Weekly Horoscope 19 to 25: આગામી સપ્તાહ આ ત્રણ રાશિના જાતક માટે નિવડશે શુભ, જાણો રાશિફળ

જ્યોતિષી અનુસાર, આ અઠવાડિયું તમામ રાશિના લોકો માટે મિશ્રિત રહી શકે છે. આ અઠવાડિયું કેટલીક રાશિઓ માટે ઉતાર-ચઢાવથી ભરેલું રહેશે. તો કેટલીક રાશિ માટે શુભ નિવડશે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/7
જ્યોતિષી મુજબ, 19 ફેબ્રુઆરીથી શરૂ થતું સપ્તાહ  12 રાશિના જાતક માટે મિશ્રફળદાયી રહેશે. જાણીએ મેષથી કન્યા રાશિના જાતકનું રાશિફળ

2/7
મેષ-આ રાશિના જાતકો માટે આ અઠવાડિયું સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી કરી શકે છે. આ અઠવાડિયે વાહન વગેરેનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખો, નહીંતર આકસ્મિક દુર્ઘટના થવાની સંભાવના છે. આ અઠવાડિયે પરિવારમાં કેટલાક શુભ કાર્યની સંભાવનાઓ રહેશે.

3/7
વૃષભ-અઠવાડિયું શાનદાર રહેશે, તમારું કોઈ ખાસ કામ જે બાકી છે તે આ અઠવાડિયે પૂર્ણ થવા જઈ રહ્યું છે. આ અઠવાડિયે તમે તમારા મિત્રો સાથે લાંબી યાત્રા પર જઈ શકો છો. પરિવારમાં ચાલી રહેલા મતભેદોનો અંત આવશે. આ અઠવાડિયે તમને કેટલાક નવા સારા સમાચાર મળવાના છે.

4/7
મિથુન-આ અઠવાડિયું તમારા માટે સારું રહેશે. તમે કોઈપણ સામાજિક સાંસ્કૃતિક કાર્યમાં ભાગ લઈ શકો છો. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે ધનલાભની તકો રહેશે. વિદ્યાર્થીઓને પરીક્ષા વગેરેમાં સફળતા મળશે. વ્યાપારમાં લાભની તકો રહેશે. આ અઠવાડિયે તમે પરિવાર સાથે આનંદની પળો પસાર કરશો.

5/7
કર્ક - આ સપ્તાહ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલું રહેશે. તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ અઠવાડિયે કોઈને મોટી રકમ આપવી તમારા માટે નુકસાનકારક રહેશે. સપ્તાહના ઉત્તરાર્ધમાં કેટલાક નાણાકીય લાભ જોવા મળશે. આ અઠવાડિયે બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું સારું. કોર્ટમાં તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. આ અઠવાડિયે તમે પ્રવાસ વગેરે પર જઈ શકો છો. મિલકતના વિવાદને કારણે પરિવારના લોકો તમારી વિરુદ્ધ જોવા મળશે.

6/7
સિંહ-આ અઠવાડિયે તમારી રાશિના લોકોને કેટલીક ખાસ ઑફર્સ મળી શકે છે, જો કે તમારા માટે સમજી વિચારીને નિર્ણય લેવો ફાયદાકારક રહેશે. કાર્યસ્થળ પર વિરોધીઓ તમારું કામ બગાડી શકે છે. નાણાકીય રીતે આ અઠવાડિયું ઉતાર-ચઢાવથી ભરેલું રહેશે. કાર્યક્ષેત્રમાં પરિવર્તન શક્ય છે, આ અઠવાડિયે તમે બેંક લોનને લઈને ચિંતિત રહેશો.

7/7
કન્યા- આ અઠવાડિયે તમારું મન પ્રસન્નતાથી ભરેલું રહેશે. તમે પરિવાર અને મિત્રો સાથે લોંગ ડ્રાઈવ પર પણ જઈ શકો છો. આ અઠવાડિયે નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે. તમારા કામ માટે વિદેશ પ્રવાસ પણ શક્ય છે. આ અઠવાડિયે પરિવારમાં શુભ કાર્યોની શક્યતાઓ સર્જાશે. તેમજ પરિવારમાં કોઈને નોકરી મળે તો પરિવારનું વાતાવરણ ખુશીઓથી ભરાઈ જાય છે. આ અઠવાડિયે, તમારું વિશેષ સ્વપ્ન પૂર્ણ થશે અને તમારા પરિવારમાં ખુશીનો અનુભવ થશે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહીAhmedabad Demolition : અમદાવાદમાં ગુંડાના ઘર પર ફરી વળ્યું દાદાનું બુલ્ડોઝર, ગુનેગારોની ખેર નહીં!Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોનAhmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્ત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન

પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો

Embed widget