શોધખોળ કરો

Mole prediction: શરીરમાં આ જગ્યાએ તલ સુખી અને સમૃદ્ધિના આપે છે સંકેત

હસ્તરેખાશાસ્ત્ર અનુસાર જો શનિ પર્વત પર તલ હોય તો વ્યક્તિને સરકારી નોકરી મળી શકે છે. સાથે જ આવા લોકો સમાજમાં ઘણું નામ પણ કમાય છે.

શરીરના તલ શું સૂચવે છે?

1/6
હસ્તરેખાશાસ્ત્ર અનુસાર જો શનિ પર્વત પર તલ હોય તો વ્યક્તિને સરકારી નોકરી મળી શકે છે. સાથે જ આવા લોકો સમાજમાં ઘણું નામ પણ કમાય છે.
હસ્તરેખાશાસ્ત્ર અનુસાર જો શનિ પર્વત પર તલ હોય તો વ્યક્તિને સરકારી નોકરી મળી શકે છે. સાથે જ આવા લોકો સમાજમાં ઘણું નામ પણ કમાય છે.
2/6
હસ્તરેખાશાસ્ત્ર અનુસાર આપણા શરીરમાં રહેલા દરેક તલનું  પોતાનું મહત્વ હોય છે. પરંતુ શરીર પરના દરેક  તલ  અશુભ નથી હોતા. કેટલાક તલ  શુભ પણ નથી હોતા.  કેટલાક મોલ્સ તમારી કારકિર્દી અને ભવિષ્ય વિશે પણ જણાવે છે. આજે અમે તમને જણાવીશું કે શનિ પર્વત પર તલ હોય તો  તે શું  સૂચવે છે.

3/6
હસ્તરેખાશાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની હથેળી પર તલ  હોય છે, આવી વ્યક્તિ જીવનમાં અપાર સફળતા પ્રાપ્ત કરે છે. બીજી તરફ અંગૂઠા પર તલ  હોવું એ સંકેત માનવામાં આવે છે કે, સફળતા મેળવવા માટે વ્યક્તિને સખત મહેનત કરવી પડશે. હાથની મધ્ય આંગળી પર તલ  હોવું સુખ અને સમૃદ્ધિની નિશાની છે. બીજી તરફ મધ્યમ આંગળીના  નીચેના સ્થાન પર  તલ  હોવું અશુભ માનવામાં આવે છે.

4/6
લગ્નજીવન કષ્ટમય વિતે છે-જે લોકોની હથેળીમાં ચંદ્ર પર્વત પર તલ  હોય છે, તેમનું મન અસ્થિર રહે છે. આવા લોકોનું વિવાહિત જીવન મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ચંદ્ર મનનો કારક છે અને આવા લોકોનું મન પણ ગતિશીલ હોય છે.

5/6
શુક્ર પર્વત પર તલ હોય તો-જો અંગૂઠાની નીચે શુક્ર પર્વત પર તલ  હોય તો વ્યક્તિ કામુક અને ખૂબ ખર્ચાળ વૃત્તિનો હોય છે, પરંતુ માતા લક્ષ્મીની કૃપા તેમના પર હંમેશા વરસતી રહે છે. તેનાથી વિપરીત, જે લોકોની હથેળીમાં અંગૂઠા પર તલ  હોય છે તેઓ વ્યવહારુ, મહેનતુ અને ન્યાયના સમર્થક હોય છે.

6/6
મધ્યમ આંગળી પર તલ  હોવું શુભ માનવામાં આવે છે, તે સુખ અને સંપત્તિ આપે છે. આ લોકોને સરકારી નોકરી પણ મળે છે અને આ લોકો ખૂબ માન-સન્માન કમાય છે. આવા લોકોની નોકરી વહીવટી લાઇનમાં મળી શકે છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર

નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ

ગોવા-મનાલી નહી હવે આ ધાર્મિક સ્થળો બન્યા લોકોની પ્રથમ પસંદ, OYOના રિપોર્ટમાં થયો ખુલાસો

2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો

ABP Premium

વિડિઓઝ

IPS Promotion News: રાજ્યના 23 IPS અધિકારીઓને મળ્યું પ્રમોશન, કોણ બન્યું DGP?Happy New Year 2025: ગુજરાત-દેશ અને દુનિયામાં આતશબાજી સાથે નવા વર્ષ 2025નું જોરદાર સ્વાગતHun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
ગોવા-મનાલી નહી હવે આ ધાર્મિક સ્થળો બન્યા લોકોની પ્રથમ પસંદ, OYOના રિપોર્ટમાં થયો ખુલાસો
ગોવા-મનાલી નહી હવે આ ધાર્મિક સ્થળો બન્યા લોકોની પ્રથમ પસંદ, OYOના રિપોર્ટમાં થયો ખુલાસો
2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો
2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો
Bank Account Closed: એક જાન્યુઆરીથી બંધ થઇ જશે આ ત્રણ પ્રકારના બેન્ક એકાઉન્ટ, RBIનો મોટો નિર્ણય

Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો

CBSE: આજથી શરૂ CBSE બોર્ડ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા, જાણો ગાઇડલાઇન્સ

શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 

Embed widget