શોધખોળ કરો

શુક્રાદિત્ય યોગના કારણે આ 5 રાશિના લોકોને થશે ધનલાભ, જાણો કઇ છે આ લકી રાશિ

23મી ઓગસ્ટે શુક્ર આદિત્ય યોગ, અમૃત સિદ્ધિ યોગ સહિત અનેક શુભ ફળદાયી યોગો બની રહ્યા છે, જેના કારણે મેષ, સિંહ, તુલા સહિત અન્ય 5 રાશિઓ માટે લાભદાયી રહેશે.

પ્રતીકાત્મક તસવીર

1/5
મેષ રાશિના જાતકો માટે  એટલે કે 23મી ઓગસ્ટનો દિવસ શુભ અને ફળદાયી રહેવાનો છે. મેષ રાશિના લોકો  દરેક કાર્યમાં ઉચ્ચ ભાવના રાખશે, તો જ તમને દરેક કાર્યમાં સફળતા મળશે. તમારી દબાયેલી ઈચ્છાઓ પૂર્ણ થવાની સંભાવના છે.

2/5
23મી ઓગસ્ટનો દિવસ સિંહ રાશિના જાતકો માટે સારો રહેવાનો છે. સિંહ રાશિના જાતકો માટે ભૌતિક પ્રગતિની સારી સંભાવનાઓ છે અને દેવી લક્ષ્મીની કૃપાથી ધનમાં સારી વૃદ્ધિ થશે. તમારી જીવનશૈલી અને વ્યક્તિત્વ સુધરશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા પણ વધશે.

3/5
23મી ઓગસ્ટનો દિવસ તુલા રાશિના જાતકો માટે લાભદાયક રહેશે. તુલા રાશિના જાતકોને પરિવાર અને મિત્રો તરફથી પૂરો સહયોગ મળશે અને અણધાર્યા પૈસા મળવાના ચાન્સ છે. તમે બીજાની મદદ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર રહેશો, જેનાથી તમારું સામાજિક વર્તુળ વધશે અને તમારી ખ્યાતિ ચારે બાજુ ફેલાઈ જશે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમને અટકેલા પૈસા પણ પાછા મળશે. નોકરી અને ધંધો કરનારાઓને  સારો નફો મળશે

4/5
વૃશ્ચિક રાશિના જાતકો માટે  23મી ઓગસ્ટ ખૂબ જ શુભ રહેશે. વૃશ્ચિક રાશિના જાતકોને  પરેશાનીઓમાંથી મુક્તિ મળશે અને તેમની બહાદુરીમાં પણ વધારો થશે. વ્યાપારીઓને  વ્યવસાયની નવી તકો મળશે.  જો તમારી લવ લાઈફમાં કોઈ ગેરસમજ ચાલી રહી છે, તો તે સમાપ્ત થઈ જશે અને તમે તમારા લવ પાર્ટનર સાથે ક્યાંક બહાર ફરવા જવાની યોજના પણ બનાવશો.

5/5
23મી ઓગસ્ટનો દિવસ ધન રાશિના લોકો માટે સકારાત્મક રહેવાનો છે. ધન રાશિના જાતકોને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને કોઈપણ રોકાણથી સારો નફો મળવાના સંકેતો પણ છે. અંગત અને વ્યાવસાયિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓમાંથી તમને રાહત મળશે અને ગુપ્ત સ્ત્રોતોથી અણધાર્યા લાભ મળવાની સંભાવના છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'

ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?

છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ

પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gopal Italia : એવું તો શું થયું કે ગોપાલ જાતે જ પોતાને પટ્ટા મારવા લાગ્યોGirl Collapse in Borewell : ભૂજમાં 18 વર્ષીય યુવતી ખાબકી 500 ફૂટ ઊંડા બોરમાં , બચાવ કામગારી ચાલુંHMPV Virus Symptoms : ગુજરાતમાં HMPVની એન્ટ્રીથી ફફડાટ , જુઓ કોને રહેવું જોઇએ સાવચેત? શું છે લક્ષણો?HMPV Virus In Gujarat : HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી , અમદાવાદમાં નોંધાયો ફેલાયો પહેલો કેસ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા

ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'

Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો

TV જોનારાઓને ચૂકવવા પડશે વધુ રૂપિયા, એક ફેબ્રુઆરીથી આટલી વધી જશે કિંમત

Embed widget