શોધખોળ કરો
Navagraha Plants:નવગ્રહ સાથે જોડાયેલા આ છોડ-વૃક્ષની પૂજા કરવાથી મળે ચમત્કારી ફળ
Navagraha Plants: જ્યોતિષમાં ગ્રહોની સ્થિતિ સુધારવા માટે કેટલાક વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગ્રહ સંબંધિત વૃક્ષો અને છોડની પૂજા કરવાથી ગ્રહદોષ દૂર થાય છે અને અશુભ પ્રભાવ ઓછો થાય છે
ગ્રહો અને છોડનો સંબંધ
1/9

Navagraha Plants: જ્યોતિષમાં ગ્રહોની સ્થિતિ સુધારવા માટે કેટલાક વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગ્રહ સંબંધિત વૃક્ષો અને છોડની પૂજા કરવાથી ગ્રહદોષ દૂર થાય છે અને અશુભ પ્રભાવ ઓછો થાય છે.
2/9

આંકડાનો છોડ સૂર્ય ગ્રહ સાથે સંબંધિત છે. તેને આક અથવા મદાર પણ કહેવામાં આવે છે. આ છોડની પૂજા કરવાથી બૌદ્ધિક પ્રગતિ થાય છે અને યાદશક્તિનો વિકાસ થાય છે. તેની પૂજા કરવાથી કુંડળીમાં સૂર્ય ગ્રહની સ્થિતિ પણ અનુકૂળ રહે છે.
Published at : 16 Dec 2022 07:46 AM (IST)
આગળ જુઓ





















