શોધખોળ કરો
આ ફિલ્ડમાં થશે જુનિયર આસિસ્ટન્ટની ભરતી, જાણો લાયકાત અને પગાર ધોરણ સહિતની ડિટેલ
ભારતીય એરપોર્ટ ઓથોરિટીએ જુનિયર આસિસ્ટન્ટના પદ માટે ખાલી જગ્યાની જાહેરાત કરી છે. આ પદો માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, શારીરિક કસોટી અને મેડિકલ બાદ કરવામાં આવશે.
AAI દ્વારા જુનિયર આસિસ્ટન્ટની ભરતી
1/7

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ જુનિયર આસિસ્ટન્ટ (ફાયર સર્વિસ) ની 89 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. આ ભરતી અભિયાન અંતર્ગત ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
2/7

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 30 ડિસેમ્બર 2024 થી 28 જાન્યુઆરી 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવા માટે, ઉમેદવારોએ AAIની સત્તાવાર વેબસાઇટ aai.aero પર જવાનું રહેશે.
Published at : 31 Dec 2024 08:09 AM (IST)
આગળ જુઓ





















