શોધખોળ કરો
Surya Gochar 2025: કર્ક રાશિમાં 16 જુલાઇ થશે સૂર્યનું ગોચર, જાણો કઇ રાશિને થશે લાભ અને કઇ રાશિએ રહેવું સાવધાન
Surya Gochar 2025:ગ્રહોના રાજા સૂર્ય 16 જુલાઈના રોજ કર્ક રાશિમાં પ્રવેશ કરશે, . જાણીએ 12 રાશિના જાતક પર આ ગોચરની શું થશે અસર
પ્રતીકાત્મક તસવીર
1/12

મેષ: સૂર્ય ગોચર દરમિયાન, મેષ રાશિના જાતકોની કૌટુંબિક જવાબદારીઓ વધી શકે છે, ઘર સંબંધિત કોઈ મોટો નિર્ણય લેવાની શક્યતા છે, ભાવનાત્મક અસ્થિરતાનો અનુભવ થઈ શકે છે.
2/12

વૃષભ: વ્યસ્ત રહેશે. ટૂંકી યાત્રાઓ અને સામાજિક સંપર્કો વધી શકે છે. ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં સુધારો થશે, તમારી વાણી પર નિયંત્રણ રાખો.
Published at : 15 Jul 2025 08:25 AM (IST)
Tags :
Surya Gochar 2025આગળ જુઓ





















