શોધખોળ કરો
Weekly Horoscope: આ રાશિના જાતક માટે પરેશાનીથી ભરેલ રહેશે સપ્તાહ, જાણો સાપ્તાહિક રાશિફળ
29 જુલાઇથી શરૂ થતું સપ્તાહ મેષથી કન્યા રાશિના જાતક માટે કેવું નિવડશે, જાણીએ પહેલી 6 રાશિનું રાશિફળ
પ્રતીકાત્મક તસવીર
1/7

ઓગસ્ટ મહિનો શરૂ થવાનો છે. જુલાઈનું આ અઠવાડિયું તમામ રાશિના લોકો માટે મિશ્રિત રહી શકે છે. કેટલીક રાશિના જાતકોના સ્વાસ્થ્યમાં આ અઠવાડિયે ઉતાર-ચઢાવ જોવા મળશે, જાણીએ મેષથી કન્યા રાશિનું રાશિફળ
2/7

મેષ-પારિવારિક સ્તરે તમારા માટે આ સપ્તાહ ઘણું સારું રહેશે. પરિવાર સાથે જૂના વિવાદનો અંત આવશે. તમે પરિવાર અને મિત્રો સાથે ફેમિલી ટૂર પર જઈ શકો છો, જે તમારા સંબંધોને મજબૂત બનાવશે. આ અઠવાડિયે, તમે તમારા પરિવારના હિતને ધ્યાનમાં રાખીને કોઈ મોટો નિર્ણય લઈ શકો છો.
Published at : 28 Jul 2024 07:37 AM (IST)
આગળ જુઓ





















