શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

Shani Dev: શનિની સાડાસાતી અને પનોતીથી આ રાશિને હવે મળશે મુક્તિ, જાણો કઇ છે ભાગ્યશાળી રાશિ

Shani Dev: જાણો ન્યાયના દેવતા શનિદેવની સાડાસાતી અને શનિના પનોતીથી કઇ રાશિને ક્યારે રાહત મળશે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
શનિ પોતાની રાશિ કુંભ રાશિમાં સ્થિત છે. શનિએ વર્ષ 2023માં કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ તબક્કામાં શનિની સાડા સતી મીન રાશિ પર હતી અને મકર અને કુંભ રાશિને પણ શનિની સાડા સતીની અસર થઈ હતી.

2/6
સાથે જ કર્ક અને વૃશ્ચિક રાશિમાં શનિની યાત્રા શરૂ થઈ. વર્ષ 2024માં શનિની રાશિમાં કોઈ ફેરફાર થશે નહીં. શનિ હવે વર્ષ 2025માં જ પોતાની રાશિ બદલી દેશે

3/6
વર્ષ 2024માં કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો શનિના પ્રભાવમાં રહેશે. શનિની પનોતી અઢી વર્ષ સુધી ચાલે છે. આ સમય દરમિયાન આ રાશિના જાતકોએ અકસ્માતોથી દૂર રહેવું જોઈએ અને સાવધાનીથી ચાલવું જોઈએ.

4/6
શનિની સાડાસાતી અને પનોતીની અસર વર્ષ 2025 સુધી રહેશે. શનિ 29 માર્ચ, 2025 ના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે અને 2028 સુધી આ રાશિમાં રહેશે.

5/6
2025માં શનિની રાશિ બદલાશે. હાલમાં મકર, કુંભ અને મીન રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે.

6/6
સાથે જ શનિનો પ્રભાવ કર્ક અને વૃશ્ચિક રાશિ પર ચાલી રહ્યો છે. 2025માં શનિની રાશિ પરિવર્તનને કારણે મકર રાશિમાંથી શનિની સાડાસતી સમાપ્ત થશે અને વૃશ્ચિક અને કર્ક રાશિના લોકોને શનિના પ્રભાવથી મુક્તિ મળશે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Bihar Election Results 2025 Live: બિહારમાં શરૂઆતના વલણોમાં NDAને મળ્યો બહુમત!, મહાગઠબંધનને 73 બેઠકો

Bihar: બિહાર ચૂંટણી પરિણામના હાર-જીતના ઓફિશિયલ આંકડા ક્યાંથી જોઇ શકાશે ? અહીં જાણો

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ

8th Pay Commission: 8માં પગાર પંચનો કયાં કર્મચારીને નહિ મળે લાભ, GDSમાં સામેલ કરવામી કેમ  માંગણી

ABP Premium

વિડિઓઝ

Gujarat CM : પાક નુકસાની સહાય પેકેજ અંગે મુખ્યમંત્રીનું નિવેદન, જુઓ અહેવાલ
Amit Shah : દિલ્લી આતંકી હુમલા મામલે અમિત શાહનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દાદાના તેજ તેવર!
Hun To Bolish : હું તો બોલીશ : તમારી ગાડી આ પેટ્રોલે બગાડી?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરનો ભાગીદાર ધારાસભ્ય?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Election Results 2025 Live: બિહારમાં શરૂઆતના વલણોમાં NDAને મળ્યો બહુમત!, મહાગઠબંધનને 73 બેઠકો
Bihar Election Results 2025 Live: બિહારમાં શરૂઆતના વલણોમાં NDAને મળ્યો બહુમત!, મહાગઠબંધનને 73 બેઠકો
Bihar: બિહાર ચૂંટણી પરિણામના હાર-જીતના ઓફિશિયલ આંકડા ક્યાંથી જોઇ શકાશે ? અહીં જાણો
Bihar: બિહાર ચૂંટણી પરિણામના હાર-જીતના ઓફિશિયલ આંકડા ક્યાંથી જોઇ શકાશે ? અહીં જાણો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
8th Pay Commission: 8માં પગાર પંચનો કયાં કર્મચારીને નહિ મળે લાભ, GDSમાં સામેલ કરવામી કેમ  માંગણી
8th Pay Commission: 8માં પગાર પંચનો કયાં કર્મચારીને નહિ મળે લાભ, GDSમાં સામેલ કરવામી કેમ માંગણી
Shreya Ghoshal Concert Chaos: શ્રેયા ઘોષાલના કંસર્ટમાં  ભાગદોડ, અનેક લોકો ઘાયલ, એક શખ્સ બેભાન

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ બાદ મોટી કાર્યવાહી, આતંકી ઉમરના ઘરને સુરક્ષા એજન્સીઓએ કર્યું ધ્વસ્ત

Bihar Election Result 2025: નીતિશ ફરી બનશે CM કે ચોંકાવશે તેજસ્વી? આજે જાહેર થશે બિહાર ચૂંટણીના પરિણામો

Bihar: બિહાર ચૂંટણીના ચોંકાવનારા વલણો, NDA અને મહાગઠબંધનનું શું થયું ? કોણ આગળ કોણ પાછળ ?

Embed widget