શોધખોળ કરો

Fatkari Upay: નકારાત્મકતા અને નજરદોષને દૂર કરવા ફટકડીનો આ રીતે કરો પ્રયોગ

જ્યોતિષમાં ફટકડીને ખૂબ જ ચમત્કારિક મનાય છે. જેના કેટલાક ખાસ ઉપાયથી નજર દોષ, આર્થિક સંકટ અને ઋણથી મુક્તિ મેળવવામાં મદદ મળે છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
ફટકડીના ફાયદા જ્યોતિષમાં પણ જણાવવામાં આવ્યા છે. આ મુજબ ફટકડીની મદદથી નકારાત્મક ઉર્જા, આર્થિક સંકટ, શુક્ર દોષ, રોગ, દ્રષ્ટિ દોષ વગેરે દૂર થાય છે. ચાલો જાણીએ પ્રસિદ્ધ જ્યોતિષ પંડિત સુરેશ શ્રીમાળી પાસેથી ફટકડી સંબંધિત ઉપાયો વિશે.

2/6
આર્થિક સંકટ દૂર કરવા માટેઃ જો તમે પૈસા સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો, તો ફટકડીને કાળા કપડામાં બાંધીને તમારા ઘરના દરવાજા પાસે સંતાડી દો. ઘર સિવાય તમે તેને તમારી દુકાન કે ઓફિસમાં પણ રાખી શકો છો. પરંતુ શુક્રવાર કે સોમવારે ફટકડી બદલતા રહો.

3/6
શુક્ર દોષ દૂર કરવાઃ શુક્રને સૌંદર્ય, ઐશ્વર્ય, સુખ, સમૃદ્ધિ, પ્રેમ અને સૌંદર્યનું કારણ માનવામાં આવે છે. કુંડળીમાં શુક્ર દોષના કારણે જીવનમાં આ બધી વસ્તુઓનો અભાવ રહે છે. પંડિત સુરેશ શ્રીમાળી અનુસાર શુક્રને બળવાન બનાવવા માટે શુક્રવારે ફટકડીથી સ્નાન કરો.

4/6
દેવાથી છુટકારો મેળવવા માટેઃ દેવું કોઈ શ્રાપથી ઓછું નથી. તેનાથી છુટકારો મેળવવા માટે ફટકડીના 5 નાના ટુકડા અને 6 વાદળી ફૂલોને કાળા કપડામાં બાંધીને બુધવારના દિવસે અલમારી કે  કોઈ ગુપ્ત જગ્યાએ રાખો. તમે સતત 13 બુધવારે આ કરી શકો છો. આ સાથે તમે દેવું ચૂકવવાના રસ્તાઓ શોધી શકશો.

5/6
નકારાત્મકતા દૂર કરવા માટેઃ બાઝરૂમમાં એક વાટકી ફટકડી રાખવાથી નકારાત્મકતા દૂર થાય  છે. કારણ કે કપૂર તમામ નકારાત્મક ઊર્જાને શોષી લે છે. પરંતુ દર અઠવાડિયે કપૂર બદલતા રહો.

6/6
નજર દોષ - જો કોઈ વ્યક્તિ નજર દોષથી  પીડિત હોય તો ફટકડીને માથાથી પગ સુધી સાત વાર મારવી અને તેને બાદમાં  સળગાવી દેવી. તેનાથી નજર દોષ  દૂર થાય છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Bhai Dooj 2024: આજે ભાઈ બીજના દિવસે બની રહ્યો છે શુભ યોગ, જાણો પૂજા વિધિનું શુભ મુહૂર્ત

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'

આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhai Dooj 2024: આજે ભાઈ બીજના દિવસે બની રહ્યો છે શુભ યોગ, જાણો પૂજા વિધિનું શુભ મુહૂર્ત
Bhai Dooj 2024: આજે ભાઈ બીજના દિવસે બની રહ્યો છે શુભ યોગ, જાણો પૂજા વિધિનું શુભ મુહૂર્ત
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ

દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર

Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું

IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

Embed widget