શોધખોળ કરો

Surya Gochar 2024: કુંભ રાશિમાં સૂર્યનું ગોચર, આ ત્રણ રાશિના જાતકના ભાગ્યના ખોલી દેશે દ્વાર, અપાવશે અપાર સિદ્ધિ

Sun Transit In Aquarius 2024: સૂર્ય ભગવાન તેમના પુત્ર શનિની કુંભ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. કેટલીક રાશિઓ માટે સૂર્ય ભગવાનનું આ ગોચર ફળદાયી રહેશે. જાણીએ કઇ છે આ ભાગ્યશાળી રાશિ

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/8
ગ્રહોના રાજા સૂર્ય દેવે પોતાની રાશિ બદલી છે. 13 ફેબ્રુઆરીના રોજ સૂર્ય ભગવાન કુંભ રાશિમાં પ્રવેશ કરે છે. કુંભ રાશિમાં સૂર્યના પ્રવેશને કારણે કેટલાક લોકોનું ભાગ્ય ચમકવાનું છે.

2/8
કુંભ રાશિમાં આવવાથી સૂર્ય ભગવાન કેટલીક રાશિઓની સમસ્યાઓ દૂર કરવાના છે. સૂર્ય ભગવાનની કૃપાથી આ રાશિના જાતકોને સન્માન અને કારકિર્દીમાં ઉન્નતિનો લાભ મળશે. ચાલો જાણીએ આ રાશિઓ વિશે.

3/8
મેષ- કુંભ રાશિમાં સૂર્યનું ગોચર મેષ રાશિના લોકો માટે અદ્ભુત રહેશે. સૂર્ય ભગવાન તમારી બધી સમસ્યાઓ દૂર કરશે. સૂર્ય ભગવાનની કૃપાથી તમને આવક મેળવવાની ઘણી નવી તકો મળશે. સારી જગ્યાએથી નોકરીની ઓફર આવશે.

4/8
મેષ રાશિના લોકો કોઈ નવું કામ શરૂ કરી શકે છે. આ સમયે લોકો તમારી પ્રતિભાથી પ્રભાવિત થશે. સૂર્ય કુંભ રાશિમાં પ્રવેશવાથી તમે તમારી કારકિર્દીમાં ઘણી પ્રગતિ કરશો. તમારા વિદેશ જવાની પણ શક્યતાઓ છે.

5/8
વૃષભ- સૂર્યદેવ તમારી કારકિર્દીને નવી ઉંચાઈઓ પર લઈ જશે. સૂર્યદેવની કૃપાથી તમને પ્રમોશન મળવાના ચાન્સ રહેશે. તમારા કામની પ્રશંસા થશે. તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે.

6/8
કુંભ રાશિમાં સૂર્યનું ગોચર  વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. તમારા બધા પેન્ડિંગ કામ પૂરા થશે. જીવનમાં ખુશીઓ આવશે.તમારા કરિયરમાં ઘણી નવી તકો આવશે, જેનો તમને પૂરો લાભ મળશે.

7/8
તુલાઃ- આ રાશિના જાતકોને સૂર્યના રાશિ પરિવર્તનથી વિશેષ લાભ થશે. તમને તમારી કારકિર્દીમાં તમારી રચનાત્મક ક્ષમતાનો લાભ મળશે. તમને આગળ વધવાની ઘણી સારી તકો મળશે. સૂર્ય ભગવાન તમને માન-સન્માનનો લાભ આપશે. તમારામાં નેતૃત્વ ક્ષમતા વધશે.

8/8
સૂર્ય ગોચર  તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. આ રાશિના લોકો તેમના જીવનમાં કેટલીક મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરશે. આ સમય તમને ઘણો આર્થિક લાભ અપાવશે. તમારો પગાર વધી શકે છે. વેપારમાં લાભ થશે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો

Rashifal 8 August 2026: કર્ક સહિત આ  6 રાશિને આજે કિસ્મતનો મળશે સાથ, જાણો 12 રાશિનું રાશિફળ

27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો

શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

Gujarat  Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?

Embed widget