શોધખોળ કરો

Tarot card weekly rashifal: વૃશ્ચિક મકર સહિતની રાશિએ આ બાબતે રહેવું સાવધાન, જાણો તુલાથી મીનનું રાશિફળ

આગામી સપ્તાહ 27 મેથી શરૂ થઇ રહ્યો છે. આ સાથે નવો મહિનો પણ શરૂ થશે. તુલાથી મીનનું ટેરોટ કાર્ડ મુજબ કેવું જશે સપ્તાહ, જાણીએ

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/7
આગામી સપ્તાહ 27 મેથી શરૂ થઇ રહ્યો છે. આ સાથે નવો મહિનો પણ શરૂ થશે. તુલાથી મીનનું ટેરોટ કાર્ડ મુજબ કેવું જશે સપ્તાહ, જાણીએ
આગામી સપ્તાહ 27 મેથી શરૂ થઇ રહ્યો છે. આ સાથે નવો મહિનો પણ શરૂ થશે. તુલાથી મીનનું ટેરોટ કાર્ડ મુજબ કેવું જશે સપ્તાહ, જાણીએ
2/7
તુલા (સપ્ટેમ્બર 23-ઓક્ટોબર 22)-આ અઠવાડિયે તમારો લકી કલર લીલો છે, લકી નંબર 5 છે, લકી ડે રવિવાર છે અને અઠવાડિયાની ટીપ છે- પૂરેપૂરી બુદ્ધિ વાપરવાની જરૂર છે, તમે કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિનો ઉકેલ લાવી શકશો.

3/7
વૃશ્ચિક (ઓક્ટોબર 23-નવેમ્બર 21)-આ અઠવાડિયે તમારો લકી કલર જાંબલી છે, લકી નંબર 3 છે, લકી ડે સોમવાર છે અને અઠવાડિયાની ટીપ- તમારી આસપાસના લોકોથી સાવધાન રહો, દરેક પર વિશ્વાસ ન કરો.

4/7
ધન રાશિ (નવેમ્બર 22-ડિસેમ્બર 21)- આ અઠવાડિયે તમારો લકી કલર લાલ છે, લકી નંબર 1 છે, લકી ડે શનિવાર છે અને અઠવાડિયાની ટીચ છે - સકારાત્મક અભિગમ સાથે આગળ વધો, દૈવી આશીર્વાદ તમારી સાથે રહેશે.

5/7
મકર (22 ડિસેમ્બર-જાન્યુઆરી 19)- આ અઠવાડિયે તમારો લકી કલર લીલો છે, લકી નંબર 4 છે, લકી ડે મંગળવાર છે અને અઠવાડિયાની ટીપ છે - તમને સતત પ્રયત્નોથી ખ્યાતિ મળશે, અંગત અને વ્યાવસાયિક જીવનમાં સંતુલન રહેશે.

6/7
કુંભ (જાન્યુઆરી 20-ફેબ્રુઆરી 18)- આ અઠવાડિયે તમારો લકી કલર ગુલાબી છે, લકી નંબર 4 છે, લકી ડે સોમવાર છે અને અઠવાડિયાની ટીપ- તમને નવી તકો મળશે, શનિવારે દાન કરો, બાકી કામ પૂર્ણ થશે.

7/7
મીન (ફેબ્રુઆરી 19-માર્ચ 20)- આ અઠવાડિયે તમારો લકી કલર નારંગી છે, લકી નંબર 4 છે, લકી ડે રવિવાર છે અને અઠવાડિયાની ટીપ  છે- ખરાબ નજરથી બચવાની જરૂર છે, તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા વધારવાનો પ્રયાસ કરો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો

Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 

Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો

12 ઓગસ્ટે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ: 4 રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી પડશે

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Dengue:  ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો

Embed widget