શોધખોળ કરો
Tarot Saptahik Rashifal 17-23 June 2024: ટેરોટ રીડિંગથી તુલાથી મીન રાશિના જાતકનું જાણો સાપ્તાહિક રાશિફળ
17 જૂનથી શરૂ થતું નવું સપ્તાહ તુલાથી મીન રાશિના જાતક માટે કેવું નિવડશે. જાણીએ ટેરોટ કાર્ડથી રાશિફળ
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

તુલા (સપ્ટેમ્બર 23-ઓક્ટોબર 22)- અઠવાડિયે તમારો લકી કલર નારંગી છે, લકી નંબર 8 છે, લકી ડે મંગળવાર છે અને અઠવાડિયાની ટીપ- દરરોજ એક લાલ ફળ ખાઓ, આર્થિક લાભ થવાની સંભાવના છે.
2/6

વૃશ્ચિક (ઓક્ટોબર 23-નવેમ્બર 21)-આ અઠવાડિયે તમારો લકી કલર પીળો છે, લકી નંબર 3 છે, ગુરૂવારનો શુભ દિવસ છે અને અઠવાડિયાની ટિપ છે- પ્રવાસ માટે સમય અનુકૂળ છે, નવા લોકો સાથે મુલાકાત ફાયદાકારક સાબિત થશે.
Published at : 15 Jun 2024 07:41 AM (IST)
આગળ જુઓ





















