શોધખોળ કરો
Best 100cc bikes: ગામડાંથી લઇ શહેરો સુધી લોકોના દિલોમાં રાજ કરે છે આ સસ્તી પણ દમદાર બાઇકો, તમને કઇ છે પસંદ?
આજે અમે તમને અહીં 5 બેસ્ટ ઓપ્શન વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જે દેશમાં મોટા પ્રમાણમાં વેચાય છે.
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

Affordable Bikes: ભારતીય માર્કેટમાં અત્યારે કેટલીક કંપનીઓના બાઇક્સ અવેલેબલ છે, પરંતુ તમામ બાઇક્સ બધા લોકો માટે અફોર્ડેબલ નથી હોતા, કેમ કે આની પ્રાઇસ ખુબ મોંઘી હોય છે, જો તમે એક સસ્તુ અને સારું બાઇક ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો, તો અહીં જુઓ કેટલાક સારા ઓપ્શન અવેલેબલ છે. આજે અમે તમને અહીં 5 બેસ્ટ ઓપ્શન વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જે દેશમાં મોટા પ્રમાણમાં વેચાય છે.
2/6

હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક દેશમાં મોટાપાયે વેચાઇ રહી છે, આ એક માઇલેજ બાઇક છે જેની શરૂઆતી કિંમત 74,494 રૂપિયા છે. તે 3 વેરિઅન્ટ અને 7 કલરમાં આવે છે. આમાં 97.2cc BS6 એન્જિન છે, જે 7.91 bhpનો પાવર અને 8.05 Nmનો ટૉર્ક જનરેટ કરે છે.
Published at : 18 Sep 2023 02:33 PM (IST)
આગળ જુઓ





















