શોધખોળ કરો
Best SUV with 3 Rows: સાઇઝ અને કંફર્ટમાં MG Gloster છે બેસ્ટ, દમદાર એન્જિન અને ઓફ રોડમાં Toyota Fortuner છે આગળ
બજારમાં હાલ અનેક એસયુવી લોન્ચ થઈ રહી છે
1/6

બજારમાં હાલ અનેક એસયુવી લોન્ચ થઈ રહી છે. પરંતુ જો વધારે મોટી એસયુવી અને વધારે જગ્યા ઈચ્છતા હો તો ટોયોટા ફોર્ચ્યુનર અને એમજી ગ્લોસટર મોખરે છે. આ મોટી એસયીવી કાર લાંબી મુસાફરીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જોકે સિટી એરિયામાં ચલાવવા માટે બંને શાનદાર છે.
2/6

ગ્લોસ્ટર આકારમાં ફોર્ચ્યુનર કરતાં મોટી દેખાય છે. ફેસલિફ્ટ ફોર્ચ્યુનરને નવો લુક મળે છે તેથી સારી લાગે છે. ગ્લોસ્ટરમાં ક્રોમ અને મોટી બારી સહિત અનેક લુક ફોર્ચ્યુનરની તુલનામાં વધારે પ્રીમિયમ કાર બનાવે છે. સ્પેસના મામલે નવી ફોર્ચ્યુનર ગ્લોસ્ટરની બરોબરી કોઈ ન કરી શકે.
Published at : 08 Nov 2021 03:13 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દુનિયા





















