શોધખોળ કરો
Jeep Compass ની નવી એડિશનની એન્ટ્રી, 5-સીટર પ્રીમિયમ SUV ના ફિચર્સ છે એકદમ હટકે, જાણો....
નવા મૉડલમાં પહેલા કરતાં વધુ એક્સેસરીઝ આપવામાં આવી છે. આ સાથે ઘણી લેટેસ્ટ સુવિધાઓ પણ સામેલ કરવામાં આવી છે
(તસવીર- એબીપી લાઇવ)
1/6

Jeep Compass Sandstorm Edition Price: જીપ કંપાસનું નવું સેન્ડસ્ટૉર્મ એડિશન બજારમાં આવી ગયું છે. આ 5 સીટર પ્રીમિયમ SUV છે. આ નવા મૉડલમાં પહેલા કરતાં વધુ એક્સેસરીઝ આપવામાં આવી છે. આ સાથે ઘણી લેટેસ્ટ સુવિધાઓ પણ સામેલ કરવામાં આવી છે.
2/6

આ જીપ કંપાસનું લિમિટેડ એડિશન મૉડલ છે. આ કાર બજારમાં ત્રણ વેરિઅન્ટ - સ્પૉર્ટ્સ, લોંગિટ્યૂડ અને લોંગિટ્યૂડ (O) સાથે લૉન્ચ કરવામાં આવી છે.
Published at : 20 Mar 2025 10:40 AM (IST)
આગળ જુઓ





















