શોધખોળ કરો
Budget Bikes: પૉકેટ ફ્રેન્ડલી છે 150-160cc વાળી આ બાઇક્સ, ઓપ્શન અહીં જોઇ લો....
આ લિસ્ટમાં પહેલું નામ Bajaj Pulsar NS160 છે. તેને ખરીદવા માટે તમારે 1.23 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમત ચૂકવવી પડશે
![આ લિસ્ટમાં પહેલું નામ Bajaj Pulsar NS160 છે. તેને ખરીદવા માટે તમારે 1.23 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમત ચૂકવવી પડશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/21/77d45f479154e984f52cfb5ca7597183170582183341877_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/6
![Budget Bikes: આ સમાચારમાં અમે તમને તે 5 બાઈક વિશે જણાવવા જઈ રહ્યાં છીએ, જે તમારા પોકેટ બજેટમાં હોવા ઉપરાંત માઈલેજના મામલે પણ સારી છે. યાદી જુઓ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/21/95d96d13fb9a3ce33ef827251ee347e98a9cd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Budget Bikes: આ સમાચારમાં અમે તમને તે 5 બાઈક વિશે જણાવવા જઈ રહ્યાં છીએ, જે તમારા પોકેટ બજેટમાં હોવા ઉપરાંત માઈલેજના મામલે પણ સારી છે. યાદી જુઓ.
2/6
![આ લિસ્ટમાં પહેલું નામ Bajaj Pulsar NS160 છે. તેને ખરીદવા માટે તમારે 1.23 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમત ચૂકવવી પડશે. તેના માઈલેજ વિશે વાત કરીએ તો, કંપની 45 કિલોમીટર પ્રતિ લીટર સુધીની માઈલેજનો દાવો કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/21/537f4f92cabf012f83834a58f199992da582e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ લિસ્ટમાં પહેલું નામ Bajaj Pulsar NS160 છે. તેને ખરીદવા માટે તમારે 1.23 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમત ચૂકવવી પડશે. તેના માઈલેજ વિશે વાત કરીએ તો, કંપની 45 કિલોમીટર પ્રતિ લીટર સુધીની માઈલેજનો દાવો કરે છે.
3/6
![આ લિસ્ટમાં બીજું નામ સ્થાનિક બજારમાં TVSની લોકપ્રિય બાઇક Apache RTR 160 4Vનું છે. કંપની તેને 1.21 લાખ એક્સ-શોરૂમની કિંમતે વેચે છે. આ બાઇકથી 45 કિલોમીટર પ્રતિ લીટર સુધીની માઇલેજ મેળવી શકાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/21/e73d4826613c29e9aa5aee63490e849e865e4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ લિસ્ટમાં બીજું નામ સ્થાનિક બજારમાં TVSની લોકપ્રિય બાઇક Apache RTR 160 4Vનું છે. કંપની તેને 1.21 લાખ એક્સ-શોરૂમની કિંમતે વેચે છે. આ બાઇકથી 45 કિલોમીટર પ્રતિ લીટર સુધીની માઇલેજ મેળવી શકાય છે.
4/6
![ત્રીજા નંબર પર Yamaha FZ S FI બાઇકનું નામ છે, જેમાંથી 45 કિલોમીટર પ્રતિ લિટર સુધીની માઇલેજ મેળવી શકાય છે. આ બાઇકને ઘરે લાવવા માટે તમારે 1.22 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમત ચૂકવવી પડશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/21/c30c1075f61a2dc2bcef96ced66eba0d5144c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ત્રીજા નંબર પર Yamaha FZ S FI બાઇકનું નામ છે, જેમાંથી 45 કિલોમીટર પ્રતિ લિટર સુધીની માઇલેજ મેળવી શકાય છે. આ બાઇકને ઘરે લાવવા માટે તમારે 1.22 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમત ચૂકવવી પડશે.
5/6
![જો તમને લાંબી મુસાફરી માટે આરામદાયક લાગે તેવી બજેટ બાઇક જોઈએ છે, તો તમે બજાજ એવેન્જર સ્ટ્રીટ 160નો વિકલ્પ પસંદ કરી શકો છો. જેની કિંમત 1.12 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે અને માઈલેજ 45 કિમી પ્રતિ લિટર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/21/ab956689a01b9cd789682b31d669cf21497bb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો તમને લાંબી મુસાફરી માટે આરામદાયક લાગે તેવી બજેટ બાઇક જોઈએ છે, તો તમે બજાજ એવેન્જર સ્ટ્રીટ 160નો વિકલ્પ પસંદ કરી શકો છો. જેની કિંમત 1.12 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે અને માઈલેજ 45 કિમી પ્રતિ લિટર છે.
6/6
![આ લિસ્ટમાં પાંચમું નામ હોન્ડા યુનિકોર્નનું છે, જે કિંમતની દૃષ્ટિએ અન્ય બાઇક્સ કરતાં સસ્તી છે. તેને ખરીદવા માટે તમારે 1.03 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમત ચૂકવવી પડશે. પરંતુ માઇલેજની દ્રષ્ટિએ, તે અન્ય બાઇક્સની બરાબરી પર છે અને પ્રતિ લિટર 45 કિલોમીટર સુધીની માઇલેજ આપવામાં સક્ષમ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/21/c44772478e1e715bc796cf960d26d91fcffdd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ લિસ્ટમાં પાંચમું નામ હોન્ડા યુનિકોર્નનું છે, જે કિંમતની દૃષ્ટિએ અન્ય બાઇક્સ કરતાં સસ્તી છે. તેને ખરીદવા માટે તમારે 1.03 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમત ચૂકવવી પડશે. પરંતુ માઇલેજની દ્રષ્ટિએ, તે અન્ય બાઇક્સની બરાબરી પર છે અને પ્રતિ લિટર 45 કિલોમીટર સુધીની માઇલેજ આપવામાં સક્ષમ છે.
Published at : 21 Jan 2024 12:53 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
અમદાવાદ
દેશ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)