શોધખોળ કરો

Best Mileage Scooters: માઈલેજ મામલે ખૂબ જ શાનદાર છે આ સ્કૂટર્સ, જાણો

તસવીર ABP LIVE

1/6
ઈલેક્ટ્રિક સ્કૂટરની માંગ વધી રહી છે, પરંતુ પેટ્રોલ અને હાઈબ્રિડ સ્કૂટર હજુ પણ માર્કેટમાં પ્રભુત્વ ધરાવે છે. જેનું કારણ તેમની માઈલેજ અને પરફોર્મન્સ છે. અમે આગળ આવા કેટલાક વિકલ્પો વિશે માહિતી આપી રહ્યા છીએ.

2/6
Yamaha Fascino 125 FI Hybrid આ યાદીમાં પ્રથમ ક્રમે છે. તેનું ARAI પ્રમાણિત માઈલેજ 68 કિમી/લીટર સુધી છે અને તેની કિંમત રૂ. 79,600 એક્સ-શોરૂમ છે.

3/6
બીજા નંબર પર Yamaha Ray ZR 125 FI હાઇબ્રિડ છે. તેનું ARAI પ્રમાણિત માઇલેજ 71.33 કિમી/લિટર છે. તેને ખરીદવા માટે 84,730 રૂપિયા એક્સ-શોરૂમની જરૂર પડશે.

4/6
ત્રીજા નંબર પર Jupiter 125 સ્કૂટર છે. આ 125cc સ્કૂટર 50 કિમી/લીટર સુધીની માઈલેજ આપવામાં સક્ષમ છે. આને ખરીદવા માટે તમારે તમારા ખિસ્સામાંથી 83,855 રૂપિયા ખર્ચવા પડશે.

5/6
Hero Maestro Edge 125 સ્કૂટર ચોથા નંબર પર છે. જેની ARAI પ્રમાણિત માઈલેજ 65 કિલોમીટર પ્રતિ લીટર સુધી છે. આ સ્કૂટરની એક્સ-શોરૂમ કિંમત 86,160 રૂપિયા છે.

6/6
આ યાદીમાં પાંચમું નામ સ્થાનિક બજારમાં સૌથી વધુ પસંદ કરાયેલ સ્કૂટર Honda Activa છે, જેનું ARAI પ્રમાણિત માઈલેજ 60 km/litre સુધી છે અને તેની કિંમત રૂ. 76,234 એક્સ-શોરૂમ છે.

ઓટો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ 5 જિલ્લામાં આજે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Crime News: પ્રેમ લગ્નનો કરૂણ અંજામ, પતિએ એડવોકેટ પત્નીનું પેટ ચીરી નાંખ્યું

પૃથ્વીની નજીક આવી રહ્યો છે વિશાળ ઉલ્કાપિંડ, 65000 કિમી પ્રતિ કલાકની છે ઝડપ, નાસાએ જણાવ્યું કેટલું છે જોખમ

ઝીકા વાયરસ: ભારત ચેપી રોગોની રોકથામ માટે કેટલું તૈયાર છે?
ઝીકા વાયરસ: ભારત ચેપી રોગોની રોકથામ માટે કેટલું તૈયાર છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain | સુરતના ઉમરપાડામાં 5 ઇંચ તૂટી પડ્યો વરસાદ, છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદRahul Gandhi In Gujarat | રાહુલ આજે ગુજરાતમાં, જુઓ કોંગ્રેસના માસ્ટર પ્લાનિંગના લેટેસ્ટ અપડેટ્સAmit Shah | અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે, જાણો આજનું શું છે શિડ્યુઅલ?Hu to Bolish | હું તો બોલીશ | હવે શાળા પણ નકલી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ 5 જિલ્લામાં આજે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના આ 5 જિલ્લામાં આજે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Crime News: પ્રેમ લગ્નનો કરૂણ અંજામ, પતિએ એડવોકેટ પત્નીનું પેટ ચીરી નાંખ્યું
Crime News: પ્રેમ લગ્નનો કરૂણ અંજામ, પતિએ એડવોકેટ પત્નીનું પેટ ચીરી નાંખ્યું
પૃથ્વીની નજીક આવી રહ્યો છે વિશાળ ઉલ્કાપિંડ, 65000 કિમી પ્રતિ કલાકની છે ઝડપ, નાસાએ જણાવ્યું કેટલું છે જોખમ
પૃથ્વીની નજીક આવી રહ્યો છે વિશાળ ઉલ્કાપિંડ, 65000 કિમી પ્રતિ કલાકની છે ઝડપ, નાસાએ જણાવ્યું કેટલું છે જોખમ
ઝીકા વાયરસ: ભારત ચેપી રોગોની રોકથામ માટે કેટલું તૈયાર છે?
ઝીકા વાયરસ: ભારત ચેપી રોગોની રોકથામ માટે કેટલું તૈયાર છે?
Hardik Pandya: શું ખરેખર હાર્દિક પંડ્યા અને નતાશાનાં છૂટાછેડા થઈ ગયા? જાણો ફરી કેમ આ ચર્ચા શરૂ થઈ

Iran Presidential Election: ઇરાન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મસૂદ પેઝેશકિયનની જીત, કટ્ટરપંથી નેતા સઈદ જલીલીને 28 લાખ મતોથી હરાવ્યા

Income Tax: રોકાણ વગર પણ લાખો રૂપિયાનો ટેક્સ બચાવી શકાય છે, માત્ર આ કામ કરવાની જરૂર પડશે

Rain Update:સુરતના ઉમરપાડામાં 5 ઇંચ તૂટી પડ્યો વરસાદ, છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસ્યાં મેઘરાજા

Embed widget