શોધખોળ કરો

Bike Photos: Zontes 350cc Bike: ભારતમાં લૉન્ચ થઇ ઝૉન્ટેસ 350સીસી બાઇક, તસવીરોની સાથે જુઓ ખાસિયત......

Zontes Bikes: ભારતમાં 350cc ની સીરીઝમાં એક નવી ટૂવ્હીલર બ્રાન્ડ લૉન્ચ કરવામાં આવી છે, જેનુ નામ છે ઝૉન્ટેસ રાખવામાં આવ્યુ છે.

ફાઇલ તસવીર

1/7
Zontes Bikes: ભારતમાં 350cc ની સીરીઝમાં એક નવી ટૂવ્હીલર બ્રાન્ડ લૉન્ચ કરવામાં આવી છે, જેનુ નામ છે ઝૉન્ટેસ રાખવામાં આવ્યુ છે. આ બ્રાન્ડની રેન્જમાં 350R, 350X, GK350, 350T, 350T ADV જેવી 5 પ્રૉડક્ટ્સ સામેલ છે.

2/7
ઝૉન્ટેસ 350R માટે કિંમત 3.3 લાખ રૂપિયાથી શરૂ થાય છે. 350X ની કિંમત 3.35 લાખ રૂપિયા છે, જ્યારે GK350 ની કિંમત 3.37 લાખ રૂપિયાથી શરૂ થાય છે. સાથે જ 350T ની શરૂઆતી કિંમત 3.37 લાખ રૂપિયા છે. વળી ADV વર્ઝનની કિંમત 3.57 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

3/7
આ મૉટરસાયકલમાં 348cc ની સિંગલ સિલેન્ડર એન્જિન આપવામાં આવ્યુ છે, જે 9500 rpm પર 38hp ની પાવર અને 7500 rpm પર 32 Nm નો ટૉર્ક જનરેટ કરે છે. ફિચર્સના મામલામાં કીલેસ કન્ટ્રૉલ, ટાયર પ્રેશર, મૉનિટરિંગ સિસ્ટમ, ડ્યૂલ ચેનલ ABS, સ્લિપર ક્લચ, TFT કલર સ્ક્રીન ડિસ્પ્લે, સ્ક્રીન મિરરિંગની સાથે બ્લૂટૂથ, LED લાઇટિંગ અને બીજુ ઘણુબુધુ આમાં આપવામાં આવ્યુ છે. આમાં 43 mm ફ્રન્ટ ફૉર્ક અને મોનો -શૉક રિયર સસ્પેન્શનની સાથે 4 રાઇડિંગ મૉડ આપવામાં આવ્યા છે.

4/7
ઝૉન્ટેસ, ગ્વાંગડૉંગ ટાયો મૉટરસાયકલ ટેક્નોલૉજી કંપની લિમીટેડ (Guangdong Tayo Motorcycle Technology Co. Ltd.) ની બ્રાન્ડ્સમાંની એક છે. Zontes ને Moto Vault નામની એક મલ્ટી બ્રાન્ડ સુપરબાઇક ફ્રેન્ચાઇઝી દ્વારા લાવવામાં આવી છે, ઝૉન્ટેસ, ભારતમમાં કેટીએમ અને રૉયલ એનફિલ્ડ સાથે મુકાબલો કરશે.

5/7
આ ચીની ટૂવ્હીલર બ્રાન્ડની પાસે ભારતીય માર્કેટમાં સાબિત કરવા માટે ઘણુબધુ છે, સાથે સાથે જ આની રેન્જમાં વિવિધતા છે, જેમાં 350R, એક ફ્યૂચરિસ્ટિક સ્ટાઇલની સાથે આને એગ્રેસિવ લૂક આપે છે, જ્યારે અન્ય મૉડલોમાં 350X પણ સામેલ છે, જે એક ટૂટર બાઇક છે.

6/7
પ્રતિસ્પર્ધાના મામલામાં આ બાઇક ફચિર લૉડેડ છે, પરંતુ પોતાના મોટા પ્રતિદ્વંદ્વીના નામો સાથે મુકાબલો કરવા માટે કંપનીને માર્કેટમાં પોતાની જગ્યા બનાવવી આવશ્યક છે. કંપનીની રેન્જમાં કેફે રેસર, ટૂરર, એડીવી, અને એક સ્પોર્ટ્સ બાઇક્સ જેવા મૉડલ્સ સામેલ છે.

7/7
આ મૉટરસાયકલોને ભારતમાં તેલંગાણાના હૈદરાબાદમાં આદિશ્વર ઓટો રાઇડ ઇન્ડિયાના સંયંત્રમાં એસેમ્બલ કરવામાં આવશે. Moto Vaultએ આ નવી બ્રાન્ડની સાથે તાજેતરમાં જ ભારતમાં Moto Morini બ્રાન્ડની મૉટરસાયકલોો પણ લૉન્ચ કરી હતી.

ઓટો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં કરૂણ મૃત્યુ

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે

Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 

Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં કરૂણ મૃત્યુ
Accident: ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં કરૂણ મૃત્યુ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો

ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?

શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 

ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ

Embed widget