શોધખોળ કરો
Bike Under 1Lakh: એક લાખથી પણ ઓછામાં મળે છે આ શાનદાર બાઇક, જોતા જ ખરીદવાનું થઇ જશે મન.....
અમે તમને અહીં એવી પાંચ બાઇકો વિશે બતાવી રહ્યાં છીએ, જે બજેટ અને માઇલેજ બન્નેના મામલામાં શાનદાર છે,
ફાઇલ તસવીર
1/5

Bike Under 1Lakh: દેશના ઘરેલુ માર્કેટમાં બાઇકનું વેચાણ સૌથી વધુ થાય છે. એટલા માટે અમે તમને અહીં એવી પાંચ બાઇકો વિશે બતાવી રહ્યાં છીએ, જે બજેટ અને માઇલેજ બન્નેના મામલામાં શાનદાર છે, અને તમે જોતાની સાથે જ ખરીદવાનું મન બનાવી લેશો.....
2/5

બજેટ બાઇકના લિસ્ટમાં હીરોની હીરો એચએફ ડીલક્સ બાઇક પહેલા નંબર પર છે. આ બાઇકને 68,000 રૂપિયાની કિંમતમાં ખરીદી શકાય છે. આ બાઇકમાં 97.2 સીસી એર કૂલ્ડ 4 સ્ટૉક સિલીન્ડર OHC એન્જિન અવેલેબલ છે, જે 8,000 Rpm પર 5.9 kW નો પાવર અને 6,000 Rpm પર 8.05 ન્યૂટન મીટરનો ટૉર્ક આપે છે. એડવાન્સ્ડ પ્રૉગ્રામ્ડ ફ્યૂલ ઇન્જેક્શન (APFE) વાળી આ બાઇક કિક અને સેલ્ફ સ્ટાર્ટના ફિચર સાથે આવે છે.
Published at : 29 Jan 2023 04:14 PM (IST)
આગળ જુઓ





















